________________
૯૧
નહિ તેાળતાં એકપક્ષી ફેસલા આપ્યાથી આપણી જૈત પ્રજાપર એક પ્રકારના એવા આધાત થાય છે કે જે આ લવાદનામાને બહાલ રાખી તવ્રત વ્યવસ્થા કરવાથી આપણે કેટલું સહન કરવું પડે છે અને તેથી જૈન પ્રજામાં કેટલે બધા ખળભળાટ થઇ રહ્યા છે તે અમેએ આજે આપેલા અભિપ્રાયથી બેઇ શકાશે, હવે આપણે કદાચ એમ ધારી લઇએ કે લવાદે આપેલે ફેસલા યોગ્ય છે અને તે પ્રમાણેની વ્યવસ્થા કરવાથી તત્પૂરતી શાંતિ અને હિંદુ તથા જૈન પ્રજા વચ્ચે ઉદ્ભવેલા વિદ્મહ શાંત થાય છે પણ અત્ર અતિદૃિષ્ટિથી લેવાનુ છે. જેમ ચારૂપના જિત`દીરમાં આવી ધટના બની છે અને તે માટે આપણે આટલો બધો ભાગ આપવે પડે છે તે પ્રમાણેજ અન્યસ્થળે એવાજ પ્રસંગ ઉપસ્થિત થતાં આ ફૈસલે। દ્રષ્ટાંત રૂપ બની તે પ્રમાણે હરવખત આપણે દડાવુ પડશેજ તેમજ અન્ય ધર્મીઓની પાસે આપણે વિના કારણે નમવુંજ પડશે. આવા પ્રકારનું વન શુ આપણી શિથિળતા નથી દર્શાવતું કે? વળી આવા પ્ર– કારને નિર્ણય રા. કેાટાવાળાને લાવવા હતા તે આ બાબત એક અમુક વ્યક્તિ પરત્વેની નહાઇ સમસ્ત જૈન સમાજ છે એટલુંજ નહીં પણ આ કેસ જૈન ધર્માંતા એક અનુયાયીના ન હેાઇ જૈન શાસનની અંકિત થએલી સમગ્ર પ્રજાને હાવાથી નિર્ણય પ્રગટ કર્યા પૂર્વે આપણા મુનિ મહારાજો, પ્રજાના નામાંક્તિ વિચારવંત પુરૂષો આદિની યોગ્ય સલાહ લઇને પછીજ કોઇ પણ પ્રકારના નિર્ણય પર આવવું એજ રા. કેાટાવાળા શેઠને ઇષ્ટ હતુ આપણે કદાચ એમ માનીએ કે આ કેસમાં જૈન પ્રજાના અગ્રેસર રૂપ ગણાતી વ્યક્તિઓના વિચાર જાણવા જતાં વિશેષ સમય વ્યતિત થાય તે અયોગ્ય હોવાથી પાટણનાજ અગ્રેસરેાનાં વિચાર જાણીને કદાય તેએ આવા નિર્ણય પર આવ્યા હશે, તે તેવું પણ દેખાતુ નથી જો પાટણનાજ અગ્રેસરાની સ ંમતિ અનુસાર આવા પ્રકારનો નિર્ણય થયેા હાય તે! પછી પાટણમાં સધ મળીને તેમજ મૂળ પાટણ નિવાસી પણ સાંપ્રતમાં વ્યાપારાર્થે મુંબમાં વસતા પાટણના શેડીઆએએ સભા મેળવી તેને પ્રતિકાર કર્યોછે અને હજી પણ લવાદ નામુ રજીસ્ટર્ડ થાય નહી તે માટે જે હિલચાલ ખુદ પાટણનેજ સધ કરે છે તેવી ખટપટમાં તેઓને પડવાનુ પ્રયેાજન શુ` હેાય ?
વળી શ્રી મુનિ મહારાજોની સંમતિ હેાવાનુ માની લઇએ તા તેવુ પણ દેખાતુ નથી. તે અમારા પત્રમાં તેમજ ઇતર સ્થળે પ્રકટ થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com