________________
૮૯
જાણતાં વા અજાણતાં
ધારતા તથી દરેક
અમને પેાતાને શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળા માટે અમારા અલ્પ પરિચયથી માટું માન છે પરંતુ તેઓએ કરેલી ભુલ તરફ અપેક્ષા કરવા અમે દુરસ્ત માણસ ભુલને પાત્ર થાય છે અન્યાય અનુસારે કદાચ અમે પોતે પણ શેઠ કાટાવાળાની ભુલ ગણવામાં ભુલતા હોઇએ તે તે માટે પ્રથમથીજ તેમની તથા સુજ્ઞજતાની મારી ચાહીએ છીએ તે સાથે એટલું જ વધારે જણાવવાની રજા લઇએ છીએ કે અમને અમારી શુધ્ધ બુધ્ધિથી જે ભુલ સમજ્યામાં આવે તે પોતાના ધર્મ ભાઇઓને સુચî તેને ભુલ સુધારાવે અથવા તે સુધારે તે અમારી નમ્ર સુચના કૃતા થઇ માનીશું શેઠ કાટાવાળા પોતે સુન્ દી દ્રષ્ટિવાન નીખાલસ અને સરળ હેાવાથી થયેલી ભુલ પેાતાના મનથી સાખીત થએલી સુધારવા પાછા હડે તેમ નથી એવી અમને પોતાને તે સંપુર્ણ ખાત્રી છે. આ લખાણમાં કાંઇ પણ શાસ્ત્ર મર્યાદા વિરૂધ્ધ ઋજાણતાં પણ લખાયુ હાય તેમ તેની ક્ષમા યાચના છે.
»
લી સંધતા સેવક, ચુનીલાલ છગનદ
તા. ૧૮-૩-૧૯૧૭ રાજકાઢ.
સુશ્રાવક પુજયપ્રભાવક શાહશ્રી પંચ શાહ લહેરૂચદ ચુનીલાલ કેટાવાલા શા. મણીલાલ ચુનીલાલ, શા. અમરચંદ ખેમચંદ તથા હીરા– લાલ લલ્લુભાઇ, શા. મણીલાલ રતનચંદ વૈદ શ્રી મુંબઇબંદર. રાજકોટથી લી યતો નાનચંદજી અખેચછના ધર્મલાભ વાંચશે બાદ લખવાનું કે તમારા કાગળ ત્યા તેની સાથે ચારૂપના દેરાસર સબધીના કામને ઘેરમેળે નીકાલ લાવવા માટે શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાને પાટણના સંધ તરફથી લખી આપેલી લવાદનામાની નકલ સ્થા શેઠ પુનમચંદ કરમદે આપેલ ચુકાદાની નકલ તમાએ મેકલી તે પહેાંચી છે દીલગીરી સાથે ઉતરમાં લખવાનું કે શેઠ પુનમચંદ કરમચદે જે યુકાદો આપ્યો છે તે આપણા ધર્મને હાની કરતા છે અને તે જોરજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com