________________
૯૦
સ્ટર થાય તે વિશેષ હાનિકારક નીવડે એમ અમારૂ માનવું છે માટે તે રદ કરાવવું યેાગ્ય છે. અથવા તેમાં પોતાને હાથે સુધારાવધારા કરી સદાયને માટે જેનેાના રીતસર લાભે। સચવાઇ શકે તેમજ અન્ય કામે સાથેને કલહ જુને કે નવા ઉભા થવા નાં પામે તેમ સુધારી શકાય તેાજ સારૂ છે. હાલ એજ
મીતિ ફ્રાગણ વદ ૧૧ સામવાર સ’. ૧૯૭૩,
યતિ નાનચંદ્રજી અખેચ'જી.
૮
સુરત. આન સાગરજી
મુખબ દરે સુશ્રાવક મણીલાલ ચુનીલાલ યોગ્ય ધલાભ વાંચવા, તમારી તરફથી આવેલ લવાદપત્ર વાંચ્યું તે વાંચતા માલુમ પડે છે કે તમારી તરફ ચાલતા હાલના કેસની ભાંજગડ હાલ માત્ર મટી છે પણ દરેક ગામે દરેક દહેરે જયાં જયાં પુજારીના અપ્રમાણીકપણાથી અને કા– વાહકની બેદરકારીથી અન્ય દેશની મુર્તિએ પડી છે તે દરેક જગા ઉપર ભાંજગડ ઉભી કરશે અને તેથી દરેક જગાપર સધની મહત્તાને, તિર્થાને અને તેથી ધર્મને ધણુ નુકશાન ચશે માટે કાઇપણ પ્રકારે ન્યાયજ થવું જોઇએ કે જેથી વર્તમાન અને ભવિષ્ય સુધરે. જો એમ નહી થાય તે ન્યાયને ચાહનાર લાકા હેરાનગતી પામશે ત્થા અપ્રમાણિક લેાકેાને વધારે જોર મળશે. ૧૯૭૩ ફાગણ સુદી ૧૫.
પરિશિષ્ટ ૩૧ જૈનશાસન. વૈશાક શુદ્ધિ ૪ બુધવાર વી. સ. ૨૪૪૩. ચારૂપ કેસના લવાદે આપેલા ચુકાદામાં કરવા જોઇતા
ખુલાસા. Se ત્યાંના સંધે કરેલા અતિ હાનિકર રાવ.
અમારા ગતાંકમાં અમે જણાવી ગયા છીએ કે ચારૂપ કેસને નિષ્ણુય લાવવા નિમાએલા લવાદ રા. કાટવાળાએ સમતાલ વૃતિથી ન્યાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com