________________
८७
સ્વધની મુર્તિ જૈન પ્રતિમાજી પાસે સ્થાપીત કરી હાય એ સ ંભવિત છે. પછી પશુ એની એજ પ્રથા ચાલુ રહેલી હાવાથી જૈન પ્રતિમાજી સાથેજ તેમને સ્થાન મળેલુ ગણાય એવુ અનુમાન કરી શકાય છે.
હવે ધારો કે અનુમાન પ્રમાણે એક પુજારીએ પેાતે જૈનેતર હાવાને સબએ પેાતાને પુજનીય મુર્તિ જૈન દેરાસરમાં લાવી મુકી હૈય તેથી તેના હક અથવા તેના વંશ વારસા કે લાગતા વળગતાઓને દાવે તે દેરાસરની મીલ્કતમાં કોઇપણ અંશે પહોંચી શકે ખરે આ મહાદેવ વીગેરેની મુર્તિઓ ભલે જે ધર્મના અનુયાયીઓને સ્વાધીન કરવી વ્યાજબી હતું પણ એની કાણુ અને કયારે જૈન દેરાસરામાં એમના શસ્ર ` વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવી હતી કે જેથી તેઓની પ્રતિષ્ઠા કરાવી આપવાનુ જૈતાને માથે નાખવામાં આવ્યું એ મુર્તિઓ જૈન દેરાસરમાં લાવી ગાવી દેનાર કયા શખ્સાએ જૈન દેરાસરની મીલ્કત વસાવવામાં બાંધવામાં કાંઇ પણ કાળા આપ્યા હતા કે જૈન દેરાસરના અંગની જમીન તે સ્માત ધર્મોવાળાને આપવી પડે તે સાથે બે હજાર રૂપીઆ જૈન દેરાસરમાંથી અન્ય ધર્મના લેાકેાને અપાવાય આ સ્થળે સ્હેજ વિચાર કરવા ઘટે છે. કે જૈન મુ`િએ કોઇ અન્ય ધર્મના દેરાસરમાંથી ઘરમાંથી કે કાષ્ઠ બીજે સ્થળેથી જૈન લોકો પોતાને કબજે લેવા માંડે તે તે લેાકા પાસે દેરાસર બાંધવાની જમાતના કે દેરાસર બાંધવા પાછળ ખર્ચવાને કોઈપણ રકમ હક કરી શકે? અને કરે તે તે કેવા અકલવાન ગણાય તે હવે સ્માત ધર્મવાળાની એ મુર્તિ હતી તે તે લોકો પોતે પોતાની મુર્તિની પ્રતિષ્ઠા પાતાને ફાવતી અનુકુળ જગ્યામાં ભલે કરીલે પરંતુ તે પાછું શાકયના સાલ મુજબ જૈન દેરાસરની સાથેજ શંખનાદ હવન આદિ જૈન ધર્મને અમાન્ય ક્રિયા દેરાસરની નજદીકમાં કરવાનું કરાવવામાં આવ્યુ` કે જેથી કલેશનું આી બલવાને બલે ભવિષ્યમાં ઉલટા ઝઘડા થવાને પ્રસગ આવે સાથે વિચાર કરવા ઘટે છે કે જૈનના પૈસાવડે અન્ય ધર્મની મુર્તિની પ્રતિષ્ઠા થાય એ શું શાસ્ત્ર વિરૂદ્ધ નથી
અત્રે મેસાણા કોર્ટથી થયેલા ચુકાદામાં આપેલી હકીકતે લક્ષમાં લેવા યાગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com