________________
८४
जैन सकल श्री संघको शेठजीको लिखे हुए चूकादेपर पूर्ण ध्यान देते हुए जलदी ही योग्य बंदोबस्त करना चाहीए.
. ધર્મ ના ૩ચમ વિના. दा० मुनी गंभीरविजयकी तर्फसे धर्मलाभ वां.
પાલીતાણા, તા. ૩–૧૭. લી. સદગુણાનુરાગી કપુરવિજયજી તરફથી ધર્મલાભ સહ નિવેદન કે તમારા પત્રથી હકીકત જાણી નકલે વાંચી અન્યત્ર પણ વાંચવામાં આવેલી ત્યારે મિ. કોટાવાળા પિતે એક જૈન છતાં અનેક અનેક કેસની વસ્તુસ્થિતી સમજતા હોવા છતાં આવા ચુકાદો આપવા કેમ દેવાયા હશે. એ વિચાર આવ્યો ચુકાદામાં કેટલુંક મીશ્રણ પિતાની કલ્પના મુજબ કરેલું જણાય છે અને કેટલાક નકામે બે જેને ઉપર નાખ્યો લાગે છે તેમ છતાં સાવ નજદીકમાં સામાને મનમા લાભ આપેલ હેવાથી ભવિષ્યમાં તેઓ સાવશાંતિ જાળવી રાખે એવી આશા ભી કોટાવાળાએ કલ્પી રાખેલી વાસ્તવીક જણાતી નથી બહુતે તે મુર્તીઓ જૈનોના કબજાની છે, તેમ છતાં ત્યાંથી સામાવાળાઓને અન્યત્ર લઈ જવાં જેને પાસેથી સમજાવીને અપાવવા જેવું કરવું ઠીક હતું સિવાય કેટલુંક લખાણ એક બીજાની લાગણી સંતોષવા માટે ઈરાદા પુર્વક કરેલું સમજાય છે ચુકાદો મારી સમજમાં બરાબર ન્યાયસર થએલો જણાતો નથી પ્રથમ જૈનોએ અનેક રીતે સમાધાન માટે પગલાં ભરેલાં છતાં સામાવાળાએ તેમને નાહક ખર્ચમાં ઉતાર્યા જૈનોએ પણ ન્યાયની ખાતર ન્યાય મેળવવા ખર્ચમાં ઉતરી કેસમાં જય મેળવ્યા પછી એક બીજાની લાગણી સંતોષવાની ખાતરજ મીર કટાવાળાને વચ્ચે નાખી સમાધાન કરવા નોતર્યા હોય તે તેમની ફરજ કોઈપણ પક્ષને ગેરઇન્સાફ ન થાય અને ભવિષ્યમાં ફરી ઝઘડા થવા ન પામે એ વાત નજરમાં રાખી અદા કરવાની હતી તે કેટલે દરજે થઈ છે તેની ખાત્રી તમે ત્યાં પ્રસિદ્ધ સોલીસીટર મી. મેતીચંદ ગીર કાપડીયા વિગેરે) ની સલાહ લઈને કરશે કાયદાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com