________________
७२
સ્તવનાદિકમાં પૂર્વ પુરૂષો લાવેલા છે. તે મંદિરની અંદર જૈનવની *દરકારીથી ત્યાંના બ્રાહ્મણ પૂજારીએ ગણપતિ, મહાદેવ વિગેરેની મુર્તિએ એસાડી દીધેલી કાળે કરીને એ વાત જુની થઇ એટલે તે મુર્તીએ તે ત્યાંથી ખસેડતાં સનાતન ધર્મવાળા સાથે જૈત વને માટે તકરાર ઉત્પન્ન થયા અને તેને પરિણામે કાર્ટ ચડવાને વખત આવ્યેો. જેમાં કાયમ બને છે તેમ હારજીતના પ્રસંગેા બન્યા. છેવટે બંને પક્ષે મળીને શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળા કે જેઓ એક ધનાઢય અને માનવતા જૈત ગૃહસ્થ છે તેમને એકમતે લવાદ નીમ્યા. તેમણે બંને પક્ષની હકીકત સાંભળીને પેાતાને યાગ્ય લાગ્યા પ્રમાણે તા ૨૧-૧-૧૭ ના રાજ ફેસલા આપ્યા. આ ફૈસલાની અંદરની અમુક વાકય રચના પાટણના કેટલાક જૈન બધુઓને યોગ્ય ન લાગવાથી તેમણે તે ફૈસલેા રજીસ્ટર ન થાય તેટલા માટે મુંબઇમાં વસતા પાટણ નીવાસીને એકત્ર કર્યા અને વાંધા ઉહાળ્યેા.
આ સબંધમાં વધારે ખારીકીમાં ન ઉતરતાં અમારે તે અતી નમ્ર અભિપ્રાય એ થાય છે કે તે ફેસલાની અંદર જેવી કહેવામાં આવે છે તેવી જૈન સિદ્ધાંતને બાધકકારી હકીકત અમારા સમજવામાં આવતી નથી, તે આવા સામાન્ય કારણસર જૈન વમાં કલેશ ઉપસ્થિત કરવા એ કાઇ રીતે યાગ્ય નથી. સામા પક્ષવાળા એક જૈન ગૃહસ્થ ઉપર વિશ્વાસ મુકે એજ આપણે મગરૂર થવા જેવું છે, તે હવે આ હકીક્રુત જેમ બને તેમ ટુકામાં પતાવવી યેાગ્ય છે. આ જમાનેા કલેશ વધારવાને નથી, તેથી આટલી નમ્ર સુચના કરવામાં આવી છે. આશા છે પાટણના શ્રી સંધના આગેવાને આ બાબતમાં દીર્ધ દ્રષ્ટિ વાપરી લેશને નિર્મુળ કરશે.
પરિશિષ્ટ ૨૭.
જૈન, તા૦ ૧૫-૪-૧૯૧૭,
ચારૂપ કેસની ચર્ચા,
શા, અમીચંદ ખેમચંદ તરફથી ચારૂપના કેસ ખાત્રે લવાદે કરેલા એવાર્ડ સંબધે મેળવેલા અભિપ્રાયા મળ્યા છે. જેમાં શ્રીમદ્ વિજયકમળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com