________________
૭૪
પરિશિષ્ટ ૨૮.
જૈન શાશન, તા૦ ૧૮-૪-૧૭.
ચારૂપ કેસના લવાદે આપેલા ચુકાદામાં કરવા જોઇતા સુધારા.
ચારૂપ કેસ એ હિન્દુ અને જૈન ધાતુયાયીએ વચ્ચે ઉભે થયેલા હાઇ આજથી ત્રણ વર્ષના દીકાળ પર્યંત ચાલી એક કાર્ટીમાં હિન્દુ પક્ષના લાભમાં તા ખીજી કે આપણા લાભમાં એવી રીતે ચાલ્યા પછી અંતે ઉભય પક્ષે ડહાપણ વાપરી લવાદ નીમી તે દ્વારા તેને નિય કરવાના નિશ્ચયપર આવી લવાદ નીમવામાં આવ્યા એ પગલું અતિ સ્તુત છે. અને એવા એવા પ્રસગામાં કાની દેવડીએ ચડી દ્રવ્ય વ્યય કરવા કરતાં જો આવી રીતે લવાદ નીમીતે તેવા પ્રસંગાના નિય કરવામાં આવે તે તે ધટના અતિ આનદૃષ્ટા છે. પ્રસ્તુત પ્રસંગમાં હિન્દુ પક્ષનાએએ આપણી જૈન કામ પર વિશ્વાસ રાખી લવાદમાં કોઇ વિધર્મીને નહિં નીમતાં એક જૈનધર્મીને નીમેલા છે તે પગલું તેમના આપણા પરના વિશ્વાસનું સુચન છે એકદરે આ પગલું અભિવદનીય છે અને એ રીતીનુ પ્રત્યેક એવા પ્રસગેામાં અનુકરણ થવું આવશ્યક છે, પણ અત્ર લવાદમાં નિમાયેલા પાટણના શેઠ રા. કોટાવાળાએ અસમાન વૃતિથી જે નિય પ્રકટ કર્યાં છે તે પૂર્ણ વિચારને અંતે અયોગ્ય હાઇ કામની લાગણી દુખવનારા છે. રા. કાટાવાળા પોતાના ફેંસલામાં ઉક્ત જિનાલયમાં વિધર્મી તરીકે ગણાતી હિન્દુ પ્રજાના દેવાની મૂર્તિએ કેવી રીતે ત્યાં આવી શકી તેના કશા પણ ખુલાસેા કર્યાં શિવાય તે બાબતની કશી પણ તપાસ ક શિવાય જૈનેમાં પણ અંબાજી આદિ હિન્દુ દેવાને માની બાધા આખડી રાખવામાં આવે છે એવા સમસ્ત કામ ઉપર જે અઘટીત આક્ષેપ કરે છે તે જૈન શાસનને માનનારી પ્રજાની શિથીલતા દર્શાવે છે. સમસ્ત જૈન પ્રજામાંના ગણ્યા ગાંઠયા હારે અગર લાખની સખ્યાએ એક એ પ્રમાણે કાઇ જૈન વિધર્મીઓના દેવદેવાને માટે તેની બાધા આખડી રાખે એથી કરીને સર્વ જૈન ધર્મને માનતી પ્રજાને દોષિત ઠરાવવી એ જૈન કામને ઉતારી પાડેલી ગણી શકાય. તેના આ આશયના શબ્દોથી તે। એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com