________________
The production of the Award speaks itself that this principle of ordinary cominon sense has been entirely brushed aside by the learned arbitrator.
Before concluding perhaps I inay mention that the certain statements in the award may warrant inference that the arbitrator has been wilfully misled or deceived by the other side.
My conclusion upon the whole matter is that the Award is tainted with illegality, entirely without merits and of a kind that ought to be severely discouraged. Further more I only add that if the Jain Sangh encourages awards of this kind it wouid open up an alarming vista of undesirable possibilities.
Bombay, 20-3-17. . Sd. CHUNILAL M. Kapadia, મી. અમીચંદ ખીમચંદ તથા લહેરચંદ ચુનીલાલ અને બીજા ઓએ પાટણનાં જાહેર થયેલા ચારૂપ કેસ સંબંધમાં તા. ૨૧-૧-૧૭ ના રેજે મી. કોટાવાળાએ બહાર પાડેલ ઠરાવ મારી પાસે મુક્યો હું સ. ૧૮૧૫-૧૬ ના નંબર ૧૮૨ વાળા ફોજદારી મુકરદમામાં એ. એ. કહીમકરે આપેલ જજમેંટ તથા તા. ૨-૧૨-૧૬ નું લવાદનામું તથા મારી આગળ જણાવવામાં આવેલ બીજી બાબતોનો પુરતો વિચાર કરી નીચે પ્રમાણે અભિપ્રાય આપું છું. . (૧) એમ જણાય છે કે લવાદનામામાં સહી કરનારાઓએ પિતાના જ નામે સહીઓ કરી છે અને એમ બીલકુલ જણાતું નથી કે આ સહી કરનારાઓને આવો મુખ્ય અગત્યને સવાલ લવાદને સેંપવાને પાટણના જૈન સંઘ તરફથી સત્તા હતી કે જે સવાલે આવી સ્થિતીમાં કોઈ બીજા લવાદી પાસે વધારે ડહાપણ ભરેલો વિચાર બહાર પાડયો હોત; વિધાન લવાદે પિતાને ઠરાવ એવા કારણ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com