________________
'G
ચીન જિનબિંબ મળી આવતાં તેજ ક્ષેત્રને સ્વામી કાંઇ સ્વદ્રવ્ય વ્યયથી તેની સ્થાપના આદિ કરાવતા નથી પણ આપણેજ તેને માટે સર્વ પ્રકા– રની વ્યવસ્થા કરવી પડે છે. કારણ કે ક્ષેત્રને સ્વામી ઇતર જન છે જ્યારે પ્રતિમાજી આપણાં છે. માટેજ તેમને જે રૂ. ૨૦૦૧ તથા ચારૂપ જીનાલયની જમીનને અમુક ભાગ આપવાને હરાવ રા. કાટાવાળાએ કર્યો છે તે રદ થવા ઉચિત છે.
ઉભય પ્રજામાં શાંતિ અને સલાહ રહે એવા ઉદ્દેશથી પ્રેરાઇને આ નિર્ણય શ. કોટાવાળાએ કર્યા હશે એવુ કદાચ માનીએ તેપણ નીચેનું વૃત્તાંત તેથી જુદું પરિણામ સુચવે છે. મુંબઇના અમારા પર એક ગૃહસ્થ રા. અમીચંદ ખેમચંદ પોતાના પત્રમાં જણાવે છે કે કાટાવાળા શેઠે એવુ સંભળાવ્યા પછી, તેમ સ્માને તેમના દેવા તથા લવાદે આપેલી જંગે ને કાગણ શુદી ૧ લગભગ કબજો સોંપાઇ ગયા છે, છતાં-ચારૂપના રજપુતેા હજી પણ રાતના એક વાગે તેમ આપણુ હેરૂં મંગળીક થયા પછી જખરાથી ઉધડાવી દાખલ થાય છે, એટલુંજ નહી પણ થોડાક દિવસ પર પાટણના એક આગેવાન ગ્રહસ્થ શેઠ દલછા દોલાચદ ચારૂપ ગયેલા અને તેની સામને ત્યાંના રજપુતે થયા અને હજુ પણ તે કેવુ વન રાખશે તે એક સવાલ છે. ગમે તેટલા પણ કેલવણી લીધા વગરના અજ્ઞાન ગામડીયા, આવા પ્રસંગે જયાં ભાગ આપ્યાં છતાં પણ બનતાજ રહેવાના ત્યાં શાંતિની આશા કેમ રાખી શકાય? માટેજ તે ચુકાદો રજીરટર્ડ થવા પૂર્વે પ્રજાએ જુએસ ઉઠાવી રદ કરવા આવશ્યક છે.
પરિશિષ્ટ ૨૯.
જૈન શાસન, વઈશાક શુદી ૪ બુધવાર વી. સ` ૨૪૪૩. ચારૂપ કેસ.
પાટણ પાસે આવેલા ચારૂપ તીર્થ શામળા પાર્શ્વનાથજીના દેરાસરના સબંધમાં શેઠ કાટાવાળા પુનમચંદ કરમચંદે લવાદ તરીકે આપેલા ચુકાદા સામે આપવામાં આવેલા અભીપ્રાયા.
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com