________________
પ
સમજ્યા વિના ડાહ્યા થવું એનુ નામ ડેાઢડાહ્યા કહેવાય છે અને પેાતાનુ કર્તવ્ય મુકી અન્ય રીતે આચરવુ એને શાસ્ત્રક વ્ય-બહિર્મુખ કહે છે.
ભાઇબંધ હિતેચ્છુએ ડાઢડાહ્યા અને કર્તવ્ય બહિર્મુખ નામના અને ખેતાભેા ડુંગરે ચઢી પોતાની મેળે લઇ લીધા છે. એક તા ચાપ કેમ અને જૈનસમાજની ધર્મવૃત્તિ એના વિષે ભાઈબંધ ખીલકુલ અણુતા નથી. છતાં તતસંબધી ગયા અંકમાં તેમણે જૈન ધર્મગુરૂના પ્રપંચ એવા મથાળા નીચે લખ્યું છે અને તેમાં જૈન ધર્મગુરૂને વગાવ્યા છે. મી. કાટાવાળાનું લવાદનામું જૈન ધર્મગુરૂને રૂચ્યુ નથી, અને તેથી તે તે સામે અણગમા બતાવે છે તથા પોતાના શિષ્ય શ્રાવકને યાગ્ય કહે છે તેમાં જૈન ધર્માંગુરૂએ કયા પ્રકારના પ્રપંચ કરે છે તે ભાઈબંધ ડુંગરે ચઢતાં કાંઇ સમજી શકયા નથી પણ અમને તે જૈન ધર્મગુરૂના પ્રપંચ એવુ કૌંસમાં વાંચી અધિપતિજી સાહેષે કાંઇ નવિ જૈન કામની કથા નોંધવા ઠેકાણે લખી હશે એમ જણાયું પણ વિશેષ વાંચતાં તે જણાયે લવાદનામાનેા અણુગમા. ભલા ભાઇબંધ સાહેબ ધર્મગુરૂઓની જરૂર જ આપ તે નહિ ધારતા હા. ધર્મથી વિરૂદ્ધ લાગતાં ધર્મગુરૂઓની લાગણી દુખાય એ શુ અપેાગ્ય છે? વેવની હવેલીમાં શ્રીકૃષ્ણની મુર્તિ સાથે કાળભૈરવ અને મેલડીની મુતિએ અને આ સમાજના મદિરમાં શ્રી શિવજીનું થાળું અને લીંગ સ્થાપિત કરે તે શું ગેાસાંઈજી મહારાજ અને આર્યસમાજના ખેરખાંતુ તે નિભાવી લેશે કે ભાઇબંધ હિતેચ્છુ સાહેબ ચારૂપ કેસનું પણુ તેમજ હતુ અને તેથી અમારા ધર્મગુરૂઓની લાગણી દુખાય, વળી લવાદનામામાં પણ ધર્મગુરૂઓની માન્યતા પ્રમાણે કાંઇ ગ્ય ન્યાય જણાય અને તેઓ પોતાના શિષ્યાને તત્સંબધી સમજાવે તેમાં તે કયા પ્રકારના પ્રપંચ કરેછે તે મહેરબાન ભાઇબંધ ડુંગરથી નીચે ઉતરી ખતાવશે તે મહેરબાની થશે અને નહિ તે આવી એડીતેડી વાતે કરવી મુકી તમારૂં નાતિહીતનુ કામજ કયારે કરશે! નહિતા એ જૈન અને ઈતર ધર્મોમાં ચાલતા ધર્મ સ ંબંધીનાં કામેા ઉપર વગર સમજે લખવાથી લુહાણા જ્ઞાતિનું કયા પ્રકારનું દારિદ્ર ીટવાનું' હતું. + + + અમે સતે।ષ માનીશુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com