________________
તે જોતાં બંને તરફ નકામો કઇઓ ચાલતું હતું તેને નીકાલ બરાબર રીતે કરવામાં આવ્યો છે, અને વળી તે નીકાલ એવી રીતે કરવામાં આ વ્યો છે કે ભવિષ્યમાં એક બીજાને તકરાર કરવાનો સંભવ રહે નહી અને તે ફેંસલામાં ધર્મ વિરૂદ્ધ કોઈપણ વિચાર છે જ નહીં તેમજ તીર્થોના નૈરવને હાનીકર્તા કોઇ શબ્દો છેજ નહી, પરંતુ જે ફેંસલો થયો છે તેથી આપણું ચારૂપના તીર્થને રક્ષણકર્તા છે, અને ફેંસલો એ છે કે હવેથી કોઈ પક્ષને તકરાર કરવાનું કારણ છે જ નહી. તા. ૨૪-૨-૧૭.
મુ. અમદાવાદ, ઈગ્રેજીમાં સહી.
હરીલાલ મંછારામ, આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી અને વકીલ.
મુંબઈ તા. ૭-૩-૧૯૧૭. શેઠ પુનમચંદજી કરમચંદજી કટાવાળા મુ. પાટણ. શેઠજી સાહેબ, વી. આપને તા. ૪-૩-૧૭ કાગળ તથા તેની સાથે ચારૂપ કેસમાં આપે આપેલ ચુકાદાની છાપેલ નકલ મળી છે, તે બાબત અભિપ્રાય પુછવાથી વિચાર કરી આપને જણાવવાનું કે તે ચુકાદાથી કોઈ રીતે જૈન ધર્મની લાગણું દુઃખાય તેવું કંઈપણ નથી તેમજ જૈન તીર્થોના તથા ધર્મના નૈરવને હાની થાય તેવું કાંઈ છે જ નહી.
લી. આપના સેવક, સુરજમલ એંડ કંપની,
સેલીસીટર્સ, હાઈકોર્ટ, મુંબઈ. શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાએ ચારૂપના દહેરા સંબં. ધમાં પંચ તરીકે તા. ૨૧-૧-૧૮૧૭ એવાર્ડ કરેલ તે અમને વંચાવવામાં આવ્યું છે, અને પંચ તરીકે જે નિર્ણય કરેલો છે તે વાસ્તવિક જણાય છે. એવામાં જે લખાણ કરેલ છે તે વ્યવહારીક નજરથી જતાં બરોબર અને તેમાં કોઈપણ ધર્મ વિરૂદ્ધ લખાણ નથી તેમજ તીર્થોના ગેરવને હાનીકારક નથી એવાર્ડ જોતાં હવે આપણે જેને બંધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com