________________
પ
જમાતે કઇ લેવાદેવા છે નહી. મુનીમહારાજાએ આ બાબતમાં સત્ય નું ઉંડાણુ તપાસીને સધળા સજોગો જોઇ અને કાયદાની સંપુર્ણ માહીતી મેળવીનેજ અભીપ્રાય આપવા જોઇએ, છતાં એક બાજુની હકીકત સાંભળી, લવાદનામામાં સહી કરનારા (જૈન સંધની વતીના) જૈન ગ્રહસ્થા ના તરફથી ખરી હકીકત જાણ્યા વિના વિરૂધ્ધ અનુમાન કરી તે બહાર મુકયુ તે ન્યાય દ્રષ્ટિએ કાષ્ઠ રીતે ઈચ્છવા યેાગ્ય નથી. જેથી એમ ચોકકસપણે ધારવામાં આવે છે કે સધળા સબ્જેગા મુનિમહારાજના જાણવામાં ન હેાત્રાથીજ એમ બન્યું છે.
એકંદર રીતે જોતાં જણાય છે કે જનાના અત્યંત્ત આગ્રહથી, અનુમતીથી લવાદ નીમાયા બાદ સહી કરનારા જૈન ગૃહસ્થા-આગેનાની તમામ હકીકત સાંભળી, જાણી તેમના ધર્માંલાભાને વિચાર કરીતેજ એવા લખાયે છે એ નિર્વિવાદ છે.
એક તટસ્થ જૈન.
પરિશિષ્ટ ૨૫.
જૈનશાસન ચેત્ર શુદિ ૧૨ બુધવાર વી. સ. ૨૪૪૩. ચારૂપ ( પાટણ ) કેસ સંબંધી લવાદની વિચિત્રતા.
તે બાબતમાં સમાજે તુમાં શું કરવુ?
ઘણા દિવસથી જૈન સમાજની બત્રીસીએ ચઢેલા ચારૂપ તી કેસના લવાદે તા. ૨૧-૧-૧૭ તે રાજે આપેલા ફેસલાની ૧ નલ અમને મળેલ છે, આ બાબતમાં આપણી કામના મુનિરાજો અને આગેવાનાના શાશા વિચાર છે. તે જાણવા અમે આજ સુધી થેજ્યા હતા. તે પ્રમાણે આવેલા કેટલાક અભીપ્રાયેા અમે અમારા ગતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com