________________
૬૭
અને વિષાદ બન્ને આવ્યા વિના રહી શક્તાં નથી. તેએથી કર્યુ કાપે છે અને પેાતાનું અજાણપણું કેવી રીતે સિદ્ધ કરી બતાવે છે, તે તેમના શબ્દોમાંજ અમે ટાંકીએ છીએ.
“ કેટલાક જૈના અંબિકા વિગેરે દેવીને પૂર્ણ માને છે. અને તેમની આધા તથા તથા આખડી
આશાથી રાખે છે!”
આ અજ્ઞાનતાનું ક્યાંએ ઠેકાણું છે ખરૂં કે? આ શબ્દો એશક 1 એવે ઉદ્દેશ સ્પષ્ટ પણે સિદ્ધ કરવાને પૂરતાં છે કે, સનાતની ધર્મની મૃત્તિ એ કાષ્ઠ જૈતાએ સ્થાપન કરી હશે. અમે જણાવવાને ઘણાજ દિલગીર છીએ કે આપણા ધ સ્થાનેમાં કાઇ વખત આવા અવનવા બનાવ બને તે તેને ઉપરને ફેસલા એ વાત પ્રમાણ આપવાને પૂરતા છે કે જેને તેવી મૂર્ત્તિને માને છે. અમે શેષશ્રીને એમ પુછીએ છીએ કે કેટલાક જતા પોતાની અજ્ઞાનતાથી અન્ય (મિથ્યાત્વી) દેવ દેવીએની બાધા કે અ!ખડીએ રાખે તે શું તેથી એમ સિધ્ધ થાય ખરૂં કે? જનાએ તેવા દેવાની પ્રતિભાઓને માનવું કે તમામ જૈન સમાજ તેમ કરે છે. એ કંઇ સમજાતું નથી.
પૂજવું' ? અથવા
શેડશ્રીના ઉકત શબ્દો સમાજના મસ્તકે થોડે ઘણે અંશે જાણતાં કે અજાણતાં પણ મિથ્યાત્વના ભાર મુકી અન્ય જતેને એવુ કહેવાના વખત આપે છે કે જૈનોના મંદિરમાં પણ અન્ય મિ એની મૂત્તિઓ ધણા વખતથી હાય છે ! ‘આ વાત જતેને કેટલેક અંશે મિથ્યાલી બનાવવાને માટે અને પૂરતી છે, અને એજ વાતે જૈન કામમાં એક પ્રકારના ખળભળાટને જન્મ આપ્યા છે અને તેણે ખરા જતાના હૃદય ઉપર એક પ્રકારના કલેશની સજ્જડ અસર કરી છે, જુઓ અંક ૧ લે! પૃષ્ઠ ૯ માં વમાન ચર્ચા).
લવાદ દ્રારાએ અપાયેલા ફેસલાની વિરૂદ્ધ અમારે કાંઈપણ કહેવાનુ નથી, પરંતુ અમારે જે કંઇ કહેવાનુ છે તે એ કે તેમાં વપરાયેલા શબ્દો અને વાકયે આપણા સમાજને કફ઼ાડી સ્થિતિમાં મૂકનારા છે. ભવિષ્યમાં કદાચ ગમે ત્યાં તેવા બનાવ બને તે તે લુલા અને દ્વેષ બુદ્ધિથી બનેલા ખેટા બનાવને એક સાચા બનાવ તરીકે માનવા માટે શેઠશ્રીના શદે પુરાવારૂપ થઇ પડે તેવા છે. તેવી વાત એક જૈનહદય માટે બિલકુલ તૈયાર નજ હાય, એ સ્વભાવિક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com