________________
એને અને બીજા સ્માત ધર્મવાળાઓને વચમાં ભવીષ્યમાં ઝઘડે ઉડે તેમ એવામાં કરેલા ઠરાવથી સંભવ રહેતું નથી. તા. ૨૪-૨–૧૮૧૭.
લી. વકીલ સાકળચંદ રતનચંદ.
[ જૈન સંધ કોઈપણ બાબદમાં પગલાં નહી ભરે તે જૈન ધર્મગુરૂના અભીપ્રાય લેવાને કોઈને પણ હકક છે. જૈન સાધુઓએ આ તકરારમાં ભાગ લેવો જોઈએ કે નહી તે જુદો સવાલ છે, પણ તેથી જૈન સાધુઓને અભીપ્રાય લેવાને કોઇને હક નથી એમ કરતું નથી. ફકત વકીલ, સોલીસીટરજ અભીપ્રાય આપી શકે અને બીજા ન આપી શકે તે દલીલ પણ ચગ્ય નથી વળી ઉપલા અભીપ્રાય પણ કોઈ વ્યકતીએ મેળવ્યા હોય તો તે વ્યકતીએ પણ અભીપ્રાય મેળવવાનો શું હકક છે તે સમજાતું નથી.]
*(અ. હિં)
પરિશિષ્ટ ર૪ જેન. તા. ૧ લી એપ્રીલ સને ૧@૭.
ચારૂપ” સમાધાન અને તેની ચર્ચા પાટણ પાસેના પ્રાચિન અને પવિત્ર તીર્થ ચારૂપના દેવાલય સં– બંધી મોટો ઝઘડે જૈન અને સમાપ્ત ધર્મીઓ વચ્ચે ઘણા વખતથી ચાલતો હતો. તેનું ઉપરોકત ઉભય કોમો તરફથી નિમાયેલા પ્રતિષ્ટિતું લવાદ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાએ જે ઠરાવ લખી સમાધાન કર્યું છે તે ઠરાવને માટે જૈન કોમમાં કેટલાક જૈનેએ વિવિધ ચર્ચા શરૂ કરી છે અને એક બે મુનિરાજેએ પણ અઘટીત ચર્ચાને અનુમોદન આપવાથી કોમમાં કુસંપ થવા જેવી સ્થિતિ થઈ છે. શેઠ કોટાવાળાને એવોર્ડ બહાર પડયા પછી કેટલાકોએ મુંબઈના પાટણવાસીઓના સંઘમાં કોલાહલ મચાવી એક બે મીટીંગ મેળવી હતી પણ તેમાંની એક પ્રમુખના અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com