________________
વળી આશ્ચર્ય તા એ છે જે પાટણના સથે શેઠ કટાવાળાને લવાદ નીમ્યા, તે તે કામમાં જે કોઇને પણ ખેલવાને હક હાય તે પાટણના જૈન સંધતે છે, વળી મુંબઇમાં પણ કેટલાકાએ પાટણના જૈન સંધ ખેલાવી ચુકાદા સંબંધમાં અભીપ્રાય મેળવવા એક કમીટી નીમી હતી તે કમીટીએ પેાતાને અભીપ્રાય બહાર પાડયેા નથી, તે અગાઉ એક એ વ્યકતી કમીટી અને સંધની સતા જાણે પોતાની પાસે હાય તેમ કાઇના અભીપ્રાયે મેળવી જૈને અને અન્ય દની વચ્ચે વીખવાદ વધારવા પ્રયત્ન કરે એ શું યોગ્ય છે? સંધ્ યા ક્રમીટી એ સબંધમાં રીતસર કામ લઈ શકે એમ છે ને તેમ નહિ કરવામાં આવે તે સંધ તેમજ કમીટીનું અપમાન થાય છે, એ તે જોઇ શકતા નથી એ ખરેખર શાચનીય છે, આ વખતે કામકામ અને ન્યાત ન્યાત વચ્ચે કુસુપ વધારવાના નથી પણ દેશની ઉન્નતી માટે દરેક કામે અને ન્યાતે સ ંપ વધારવાની જરૂર છે. દેશની એકયતા વધારવાના ટાઇમે આવા કામમાં તમારા પત્રને હથીયાર બનાવવામાં આવ્યું છે એ જણાવતાં મને મેટી દીલગીરી થાય છે. આવા કામમાં જે વધુ સારી રીતે અભીપ્રાયે આપી શકે એવી સ્થીતીમાં છે તે જૈન વકીલા અને કાયદા શાસ્ત્રી અને દહેરાસરા તથા તીર્થોના વહીવટકર્તા છે તેઓ કેવા અભીપ્રાય ધરાવે તેમાંના ચેાડાક આ સાથે હું માકલી આપું છું જે આપના પત્રમાં છાપી જૈન કામને આભારી કરશેજી. લી તટસ્થ.
શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાને મ્હાનુભુતી બતાવનારા સદેશા ચારૂપના દેરાસરના બાબતમાં જૈન અને સતાતન લેાકેા વચ્ચે જે તકરાર ચાલતી હતી, તેને નીકાલ કરવાને બને તરફવાળાએ આપને પંચાતનામુ લખી આપી સાંપેલું તે ઉપરથી આપે તા ૨૧-૧-૧૭ ના રોજ લેખીતવાર ફેસા આપેલે છે, તે ફૈસલા અમેએ તમામ વાંચી જોયા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com