________________
ને કહેતાં પણ હરશે કે આજે ન્યાય ચુકાદા જે કટાવાળાએ આપ્યો . તે તદન પક્ષપાત તરીકે એક તક્નેાજ પ્રથમથી ગાવીને આપેલ તે ચારૂપ તીર્થતા કેસ સ ંપૂર્ણ રીતે મહેસાણા મુકામે ત્યાં છતાં આ તે શેક અન્યાય? કદીએ પણ કાઇ વખત આવું બની શકે નહિ માટે આ ખાનતને પાટણના સંધ તથા દેશદેશાંતરના સા તેને વાસ્તે યોગ્ય વિચાર કરશે. આજે જૈન તીર્થી ને ગણ્યા ગાંઠયા શ્રાવકે ભેગા થઇ એક કાટાવાળાનેજ લવાદનામુ સંપે તેમ બીજા દેશદેશાંતરના સધાના વિચાર પુછ્યા વગર જે કાર્યો કરે તે શું યોગ્ય છે કેમ? માટે સધ વિચાર કરી તે શ્રી જૈન ચારૂપ તીર્થના ઉપદ્રવ ટાળવા માટે તૈયાર થાય એવી આશા રાખીએ છીએ. નહિ તેા જૈન ધર્મ અને જૈન ધર્મીઓને ભવિષ્યમાં નુકશાનમાં ઊતરવું પડશે એમાં જરાપણુ શંકા કરવાનું નથી તેથી કરીને શ્રી પાટણ સંધ ભાયુ શેઠીઆ વીગેરે સવેળા ચેતીને આ તીર્થનું રક્ષણ કરીને પુન્યાનુબંધી પુન્યને ઊપાર્જન કરી આપના મનુષ્યભવને ઘણી મુશકેલીથી મેળવેલને સફળ કરી ને અને માંગળીકની માળા પહેરીને મેક્ષ સપદાવશે યલમ શુભ ભવતુ.
લેખકઃ૫૦ સુનિ લબ્ધીવિજ્યજી-સુરત.
પરિશિષ્ટ ૨૦
ભાઈબંધ લાડાણા હિતેચ્છુ ડુંગરે ચઢયા.
દોઢ વરસ થયાં પ્રકટ થતા ભાઇબંધ લોહાણા હિતેચ્છુ ડુ ંગરે ચઢી ગયા છે. ભાઇબંધ એની જ્ઞાતિનુ ભલુ કરવાને પ્રકટ થયા છે, ભાઈબંધ એની જ્ઞાતિના પૈસાથી પાષાય છે એટલે એનું હિત કરવું એની કૂરજ છે. વળી ભાઇબંધે નામ પણ હિતેચ્છુજ રાખ્યું છે પણ તે જ્ઞાતિહિતેચ્છુના કામને ઘણીવાર તિલાંજલી આપે છે. અમને નવાઇ લાગે છે કે તર ધર્મ સમાજ અને એક કામ તરીકે ગણાતી જૈન પ્રજાના વિષે લેશ પણ જ્ઞાન ન હેાવા છતાં તે પેાતાની જ્ઞાતિના પાસે જૈનધમ ગુરૂનાં ગાણાં ગાતાં ડુંગરે ચઢી ગયા છે, આમાં તે પોતાની જ્ઞાતિનું શું ભલું કરે છે?
જૈનશાસન તા. ૨૮-૩-૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com