________________
-
પર
કુસંપ થાય તેવું ન કરે. જેઓએ હીંદુ દેવની મુર્તીઓ ઉખેડી નાંખી હતી અને તેઓએ તે ગુને કર્યો હસે તે સમજતા હતા તેઓ જ આ ઝઘડાને અંત લાવવા વધુ આતુર હતા. એક જૈન શેઠીયાએ આવો સુકાદો આપે તે રજીસ્ટર નહી કરવાને જેનોને ઉશ્કેરવામાં આવે છે પણ જે જૈન અથવા સનાતની નહી એવા કોઈ ત્રાહીત શખસે આ હેત તે જૈને શું કરતે? સાધુએ કહે છે કે આગળ સમાધાન કરવાને સનાતનીઓને કહેવામાં આવ્યું હતું પણ તેઓએ માન્યું નહોતું પણ રકમ આપીને જૈને સમાધાન કરવા આતુર હતા તે મી- કોટાવાળાએ અપવેલી રકમ કરતાં બેવડી હતી તે જૈન સાધુઓ જાણે છે કે?મીકેટાવાળાએ આગળથી લખી રાખેલો ચુકાદો આપ્યો છે એમ કહેવાને પણ એક સાધુ માહરાજ તૈયાર થયા છે. આ બાબદમાં તેમની પાસે કાંઈ પુરાવા છે કે કોઈ પણ આબરૂદાર ગૃહસ્થને મેટું માન આપી પછી તેમના ઉપર હુમલો કરે તે શું જૈન મુનીઓને છાજે છે કે ? ખરૂં પુછો તે આ બાબદમાં સનાતનીઓને તેઓ ધારતા હતા તેના કરતા
છે બદલે મળવાથી બબડવાનું કારણ મારી જાણ મુજબ મળ્યું છે પણ તેઓ તે એક વખત વચનથી બંધાઈ ગયા જેથી મીકોટાવાળાને ચુકાદો માન્ય રાખે છે, ત્યારે જૈન વર્ગ હમેશાં પિતાનું વચન પાળવાને અન્ય કોમામાં જાણીતી થઈ છે તેજ વચન ભંગ કરવા બહાર આવી છે, અને ખાસ કરી જૈન સાધુ વર્ગ જેને માટે સનાતનીઓ ઉંચુ માન ધરાવતા હતા તેજ વર્ગ કેટલાક વીબ સંતોષીઓના ચહડાવ્યાથી તેઓના જાળમાં ફસાયો છે તે જોઈ મને દલગીરી ઉપજે છે. પિતાના અભીપ્રાયો આપતા પહેલાં આખા કેસથી તેઓ વાકેફ થયા હોય તે મિ. કોટાવાળાએ પિતાના ચુકાદાના બીજા પેરેગ્રાફમાં જે સામાન્ય ટીકા કરી છે તે સામે વાંધો ઉઠાવત નહિં. જૈન દેવળમાં હીંદુઓની મુતઓ છે તે બીના તેએને સ્વીકાર્યા વગર છુટકો નથી. બ્રાહ્મણોએ તે લાવીને પુજા કરી હોય તે તેમ કરવા દેવામાં જેનેની ભુલ હતી, પણ જે દોષ બ્રાહ્મણને માથે આજે સુધરેલા જેનો મુકે છે તે શું વાસ્તવીક છે. મુત પુજાના સબંધમાં આ દેશમાં એટલી ગડબડ થઈ છે કે ગામડાઓના અર્ધ દ% જેને પિતાના દેવ સાથે આ દેવને પણ માને છે. તેઓ એ મુર્તી તરફ માનથી જુવે છે. ઘણા સનાતનીઓ તે પ્રમાણે જૈન મંદીરમાં જાય છે. આ મીશ્રણ હવે જૈનમાં જાગૃતી ફેલાવાથી જૈનોને રૂચીકર નહી હોય પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com