________________
સંપુર્ણ વીગતે જાણે છે કે? તેઓએ આપેલા અભીપ્રાયા અને બાજુની સંપુર્ણ વીગતે જાણવા પછીજ લખાયા છે? “એક જન” પોતે બન્ને બાજુની સંપુર્ણ વીગતે જાણે છે કે ? તેએ પાટણના જે જન સંઘે અને સનાતની મહાજને લવાદનામું લખી આપયું હતુ તેમાં— ના એક છે કે ? તેઓએ જે ચુકાદો અપાય તે કેવા સ ંજોગામાં અપાયે હતા તેની ખબર કાઢી છે કે? તેઓ જે વખતે બધા લવાદને મળતા હતા તે વખતે તેમની સાથે સામીલ રહેતા હતા કે ? અને સંપુણૅ વીગતેાની તપાસ રાખતા હતા કે? જો તેમ હોય તો તેઓએ ચુકાદ્યે અપા વા અગાઉ સંધની તેમજ શેઠની પોતાની સલાહઆપી, હતી કે કેમ? અને જો નહીં આપી હાયા કેમ નહીં આપી ચુકાદો એકજ કલાકકે દીવસમાં તૈયાર થઇ ગયા હતા કે તેઓએ એમાંથી કાઇને સલાહ આપી શકયા નહી. આટલી બાબતાને ખુલાસા એક જૈન કરસે તે મેણાંની થશે અને તે થયા બાદ તેમની સંપુરણુ વીગતા અને સંપુરણ જ્ઞાન સ– બંધમાં હું કાંઇક લખીશ,
૫૦
પરિશિષ્ટ ૧૯
હિંદુસ્થાન તા૦ ૨૭-૩-૧૭
હિંદુસ્થાનના અધીપતી બેગ
સાહેબ,
ચારૂપ જઇન કેસના ચુકાદે,
લી એક ખીજો જૈન.
.
પાટણથી ઘેાડેક દુર જૈન કામનુ એક મંદીર છે. આ મંદીર માહદેવ, ગણપતી વીગેરે દેવાની મુર્તી હતી. સનાતનીએએ આ મદીરમાં હવન કર્યાં હતા તેમ પાટણના જૈને એ સનાતનીઓની મુર્તી પોતાના મંદીરમાંથી કહાડી નાંખી હતી. આ માબદમાં પાટણના જૈન અને સનાતનીએ વચ્ચે ઝઘડાએ ચાલ્યા હતા. એ કાટા સુધી જુદા જુદા કેસે ચાલ્યા હતા, અને બંને પક્ષના આગેવાનોએ આ ઝઘડાને અંત લાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com