________________
૪૨
આગળ કંઇ પણ પગલાં સવેળા લેવાં એમ મતે જણાય છે આ ચુકાદે વાંચી સર્વ કાઇ ધર્મીષ્ટ મનુષ્યેાના મન દુખાય છે ખરેખર કોટાવાળાએ ચુકાદો કર્યા છે તે તદન અન્યાય અવિચારીત અને એક તરફી છે આમાં જરા પણ શંકા થાય તેમ નથીજ આથી ધર્મ અને ધર્મીઓને અત્યંત નુકસાન થાય તેમ છે મવત ૧૯૭૩ ના ફાગણ વદ ૨ શનીવાર.
દા લબ્ધીવિજયના ધર્મ લાભ વાંચજો.
આ પત્ર પાટણના સમુદાયને વંચાવો અને આ ઉપર જૅમ અને તેમ કટીબધ થઇ ને આગળ પગલા ભરા એવી આશા રાખીએ છીએ જેથી ભવિષ્યમાં સર્વે સધનુ સ પુર્ણ રીતે કલ્યાણ થાય ઊપદ્રવ રહીત થવાય તેમ શ્રી સંઘે વર્તવુ જોઇએ આળસ તજીને હાલ એજ.
તા. કે. • ઉપરના પાંચ અભિપ્રાયા શિવાય અમારી પાસે બીજા ઘણાજ પુજ્ય મહાત્માઓના તથા જૈન ધારાશાસ્ત્રીએના અભિપ્રાયા આવેલા છે તે જૈન પ્રજાની જાણ માટે પ્રસંગેાપાત રજુ કરીશુ.
લી ધર્માનુરાગી (પેન્સીલથી.):— સધના સેવા
પરિશિષ્ટ ૧૭
હીંદુસ્થાન. તા૦ ૨૬-૩-૧૯૧૭
ચારૂપ જઇન કૈસની ચા,
(૦)~~~~
‘હિંદુસ્થાન ” ના અધિપતિ નેગ
સાહેબ,
જત આપના પત્રના તા૦ ૨૦ મીના અંકમાં “એક જઇન તેરથી જે લેખ આવ્યો છે તે વાંચી મને હ સાથે શાક થાય છે, કે એક સારા કામની થાડી ઘણી પણ કદર કરવાને એક જન તયાર થાય છે, જયારે શાક એ કારણથી થાય છે કે તેઓ જયારે તમને તમારા અગ્ર લેખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com