________________
૪૯
સમજાય છે ચુકાદ મહારી સમાજમાં બરાબર ન્યાયસરથએલો જણાતે નથી પ્રથમ જૈનોએ અનેક રીતે સમાધાન માટે પગલાં ભરેલાં છતાં સામાવાળાએ તેમને નાહક ખર્ચમાં ઉતાર્યા જેનેએ પણ ન્યાયની ખાતર ન્યાય મેળવવા ખર્ચમાં ઊતરી કેસમાં જય મેળવ્યા પછી એક બીજાની લાગણી સંતોષવાની ખાતરજ મી. કોટાવાળાને વચ્ચે નાખી સમાધાન કરવા નોતર્યા હોય તો તેમની ફરજ કોઈપણ પક્ષને ગેર ઇન્સાફ ન થાય અને ભવિષ્યમાં ફરી ઝઘડો થવા ન પામે એ વાત નજરમાં રાખો અદા કરવાની હતી તે કેટલે દરજજો થઈ છે તેની ખાત્રી તમે ત્યાં પ્રસિદ્ધ સેલીસીટર (મીમોતીચંદ ગી કાપડીયા વીગેરે) ની સલાહ લઈને કરશે. કાયદાની બારિકી અને વસ્તુ સ્થિતીને ખ્યાલ તેઓ વધારે સારી રીતે આપી શકે એમ મને ભરોસો છે બાકી પૃથમથી અગમ ચેતી વાપરતા રહેવું એ વીસરી જવું જોઈએ નહિ ધર્મ રાગી બંધુઓને ધર્મ એજ નિવેદન રા૦ કુંવરજી આણંદજી વગેરેના અભિપ્રાયે ઉપયોગી થશે આ બાબત મી. કોટાવાળા સાથે રૂબરૂ ખુલાસાની જરૂર પડે છે તેમ કરી શકાય તે ઠીક.
દા. પિતે.
શ્રી ૧ સ્વસ્તિકી સુરતથી મણિવિજયજી. શ્રી દેવગુરૂ ભકિતકારક અમીચંદ ખેમચંદ ગોદડભાઈ યોગ્ય ધર્મ લાભ તમારો કાગળ વાંચતાં નીચે પ્રમાણે મહા અભિપ્રાય જૈન કોમના રાઈટસ રીઝર્વ થવા માટે જણાવું છે.
૧ ફેંસલે આપનાર પિતાનું જૈન ધર્મના સ્વરૂપમાં બહુજ અનભીપણું સુચવે છે એટલું જ નહીં પણ જૈન તરીકે જે ફેંસલે
ન અપાય તે આ ફેંસલે મહારા અભીપ્રાયમાં લાગે છે. ૨ જે આવા અણના વખતે જૈન કોમ જાગ્રત થશે નહિ તે
ઠેકાણેઠેકાણે આ ઉંધી છાપથી હેરાનગતી અને વિમાસણા ઉભી થશે ૩ આ સંબંધે ઠેકાણે ઠેકાણેના જન સંધના અભિપ્રાય લેવાજ
જોઈએ એવી માહારી આકાંક્ષા છે. કારણકે આ ફેંસલે કાંઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com