________________
૪૫
કાયમ રહા તે ભવિષ્યમેં ઉસ ચુકાદેમેં અપને પાય સર્વ જૈન તિર્થોમેં ઓર ગ્રામ વ શહેરેકે દેહેરાસરમેં બડાભારી ભયંકર નુકશાન જૈન શ્રી સંધો ઉઠાના પડેગા.
કી પ્રાય અનેક જૈને મંદીરે મેં બ્રાહ્મણ પુજારીઓને સ્વપુજા કરને કે લીયે મહાદેવ આદી દેવકી મુર્તી રખી હૈ ઓર જૈનોને લીહાજ તથા દયાભાવસે નહિ રેકી ઈસ લીએ યહ ચુકાદા ઉન ઉનસ્થાન પર અત્યંત હાનીકારક હો જાયેગા વાસ્તે જે જૈન લોક ઈસ વખત કુંભકરણકી નીંદર્ભે પડે રહે ઍ ચુકાદા રજીસ્ટર્ડ હો ગયા તે સાસનકી હાની નેમેં જરાભી સંદેહ નહિ સમજના કોંકી ઇસ ચુકાદેકે વાંચનેમેં ધમષ્ટ સભી જોકે મન અત્યંત દુખીત હોતે હૈ ઇસ લીએ પાટણ આદી સમસ્ત જૈન સકલ સંઘ શેઠજીકે લખે હુએ ચુકાદે પર પુર્ણ ધ્યાન દેતે હુએ જલદીથી રેગ્ય બંબસ્ત કરના ચાહીએ વિ. ધર્મ કાર્યમેં ઉધમ રખના
દ. મુની ગંભીરવિજયકી તરફ ધર્મ લાભ વાંચના. તા. ક – આ અભિપ્રાય બાળબોધ લીપીમાં લખાઇને આવે છે.
પાલીતાણા તા. ૯-૩-૧૭. લી. સદગુણ રાગી કપુરવિજયજી તરફથી ધર્મ લાભ સહ નિવેદન કે તમારા પત્રથી હકીકત જાણી નકલો વાંચી અન્યત્રપણુ વાંચવામાં આવેલી ત્યારે મિ. કોટાવાળા પોતે એક જૈન છતાં અને કેસની વસ્તુ સ્થિતી સમજતા હોવા છતાં આ ચુકાદો આપવા કેમ દેરવાયા હશે. એવો વિચાર આવ્યો. ચુકાદામાં કેટલુંક મીશ્રણ પિતાની કલ્પના મુજબ કરેલું જણાય છે, અને કેટલોક નકામે બે જેને ઉપર નાખ્યો લાગે છે તેમ છતાં સાવ નજીકમાં સામાને મનમાન્ય લાભ આપેલો હોવાથી ભવિષ્યમાં તેઓ સાવ શાંતિ જાળવી રાખે એવી આશા મી, કટાવાળાએ કલ્પી રાખેલી વાસ્તવિક જણાતી નથી બહુતો તે મૂર્તીઓ કે જેનેનાજ કબજાની છે તેમ છતાં ત્યાંથી સામાવાળાઓને અન્યત્ર લઇ જવા જેને પાસેથી સમજાવીને અપાવવા જેવું કરવું ઠીક હતું સિવાય કેટલુંક લખાણ એક બીજાની લાગણી સંતોષવા માટે ઈરાદા પુર્વક કરેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com