________________
૪૩
કટાવાળાએ કલ્પી રાખેલી વાસ્તવીક જણાતી નથી. બહુતો તે મુર્તીઓ કે જઇનોનાજ કબજાની છે, તેમ છતાં ત્યાંથી સામાવાળાઓ અન્યત્ર લઈ જવા, જઈને પાસેથી સમજાવીને આપવા જેવું કરવું ઠીક હતું. સીવાય કેટલુંક લખાણ એક બીજાની લાગણી સંતોષવા માટે ઈરાદા પૂર્વક કરેલું સમજાય છે. ચુકાદ માહારી સમજમાં બરાબર ન્યાયસર થયેલે જણાતો નથી. પ્રથમ જઇએ અનેક રીતે સમાધાન માટે પગલાં ભરેલાં છતાં સામાવાળાએ તેમને નાહક ખર્ચમાં ઉતાર્યા. જઈનેએ પણ ન્યાયની ખા– તર ન્યાય મેળવવા ખર્ચમાં ઉતરી કેસમાં જય મેળવ્યો. પછી એક બીજા લાગણી સંતવની ખાતરજ બી. કોટાવાળાને વચ્ચે નાખી સમાધાન કરવા નોતર્યા હોય તે તેમની ફરજ કોઈપણ પક્ષને ગેરઇનસાફ ન થાય, અને ભવીષ્યમાં ફરી ઝઘડા થવા ન પામે એ વાત નજરમાં રાખી અદા કરવાની હતી. તે કેટલે દરજે થઈ છે તેની ખાત્રી તમે ત્યાં પ્રસીધ્ધ સોલી– સીટર (મી મોતીચંદ ગી- કાપડીયા વગેરે) ની સલાહ લઈને કરશે. કાયદાની બારીકી અને વસ્તુસ્થીતીને ખ્યાલ તેઓ વધારે સારી રીતે આપી શકે એમ મને ભરોસો છે બાકી પ્રથમથી અગમચેતી વાપરતાં રહેવું એ વિસરી જવું જોઈએ નહીં. ધર્મરાગી બંધુઓને ધર્મ એજ નીવેદન રા૦ કુંવરજી આણંદજી વીગેરેના અભીપ્રાયો ઉપયોગી થશે. આ બાબત મીત્ર કેટાવાળા સાથે રૂબરૂ ખુલાસાની જરૂર પડે તો તેમ કરી શકાય તે ઠીક.
દારુ પોતે. સ્વસ્તી શ્રી સુરતથી લી. મણવીજય.
શ્રી દેવગુરૂ ભકતીકારક અમીચંદ ખેમચંદ ગોદડભાઈ એગ્ય ધર્મ લાભ તમારે કાગળ વાંચતાં નીચે પ્રમાણે ભારે અભીપ્રાય જઈન કોમના રાઈટસ રીઝર્વ થવા માટે જણાવું છું –
૧ ફેંસલો આપનાર પિતાનુ જઈને ધર્મના સ્વરૂપમાં બહુજ અનભીગ્નપણું સુચવે છે, એટલું જ નહી પણ જઈન તરીકે જે ફેંસલે ન અપાય તેવો આ ફેંસલો મારા અભીપ્રાયમાં લાગે છે.
૨ જે આવા અણીના વખતે જઈને કામની જાગ્રતી થશે નહીં તે ઠેકાણે ઠેકાણે આ ઉંધી છાપથી હેરાનગતી અને વિમાસણ ઉભી થશે.
૩ આ સંબંધે ઠેકાણે ઠેકાણેના જન સંઘના અભીપ્રાયો લેવાજ જોઈએ એવી મારી આકાંક્ષા છે, કારણ કે આ ફેસલો કંઈ એકલા પાટ
ની જઈન કોમને જ હેરાનગતીમાં તથા નીચી પાયરીમાં નાંખે તેમ નથી એજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com