________________
૪૧
પરિશિષ્ટ ૧૫ હિંદુસ્થાન તા૦ ૨૪-૩-૧૭
ચારૂપ જઈન કેસ.
બાલ
કેટલાક જઈને સાધુઓને
અભિપ્રાય. પાટણ ચારૂપ કેસના સંબંધમાં શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાએ જે ચુકાદો આપ્યો છે તે સંબંધી કેટલાક ઇન સાધુઓના અભીપ્રાય અમો ઉપર મોકલી આપ્યા છે. જઈને સાધુઓ તરફથી જે અભીપ્રાય બાહર પાડવામાં આવે છે તેમાં લવાદના ચુકાદાના કયા ભાગ સામે તેઓ વધે ઉઠાવે છે તે જણાવવામાં આવ્યું નથી એ દીલગીરી ભર્યું છે પણ તેઓ જે અભીપ્રાય ઉપર આવ્યા છે તે જઇને વાંચકેની જાણ માટે અમે પ્રગટ કરીએ છીએ.
મુ. કપડવણજ
ફા. વ. ૮ પુજયપાદ– જઈનાચાર્ય ૧૦૦૮ શ્રી શ્રીમાન શ્રીમતી જય કમ૧ સુરીશ્વરજી મહારાજ તથા શ્રીમદ જઇને રન વ્યાખ્યાન વાચસ્પતી મુની શ્રી લબધી વીજયજી મહારાજ આદી મુની મંડળકી તફસે તત્ર.
મુ. મુંબાઈ મધે શુશ્રાવક દેવગુરૂ ભકતીકારક શા. લહેફચંદ ચુનીલાલ કોટવાલ તથા શા. મણીલાલ ચુનીલાલ મોદી તથા અમીચંદ ખેમચ દ તથા શા. હીરાલાલ લલુભાઈ કાપડીયા, શા. મણીલાલ રતનચંદ વઈદ, આદી સમસ્ત શ્રી સંધ યોગ ધર્મલાભપુર્વક વદીત રહેકી ઉહાપર શ્રી દેવગુરૂ ધર્મ કે પ્રસાદસે સુખસાતા હઇ.
વી. તુમહાર પત્ર તથા છપી હુઇ ચુકાદાઝી નકલ ઓર હેન્ડપીલ આદી પહુંચે. અત્યંત ખેદકે સાથ લીખા જાતા હઈ કી કોટાવાલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com