________________
૩૯
આવા સંજોગને લીધે દાદર્શી જૈનાએ લવાદથી સમાધાન કરાવી લેવાનુ દુરસ્ત ધાયું અને શેઠને અત્યાગ્રહથી વિનંતી કરતાં તે તેમણે સ્વીકારી અને સનાતનીઓએ પણ શેઠની પ્રતીષ્ઠા અને યેાગ્યતાથી જાણીતા હાવાથી સપુર્ણ વિશ્વાસ રાખી સમાધાન કરવા સોંપ્યું. સનાતની અસલ જગાએથી મહાદેવને ખસેડવા જરા પણ ખુશી ન હતા. અગાઊ પણ ચાર હજાર રૂપી આપવાની તજવીજ થઇ હતી પણ સનાતનીએએ તે સ્વીકાયું ન હતું, છતાં અને મેમાંથી કલેશને નાશ થાય તે અર્થ શેઠ સાહેબે સનાતનીએને સમજાવી દીધદ્રષ્ટી વાપરી કુકત ૨૦૦૦) રૂપીઆ આપવાના તથા થાડીક ધર્મશાળામાંથી જમીન આપવાની ધરાવી મહાદેવને અલગ કર્યાં અને જેનેા તથા સ્માર્તો વચ્ચે પુનઃ કલેશ ન થાય તેના માટે પણ અગમચેતી વાપરી જે શબ્દો લખ્યા છે તે તેમની કાયેલીયત માટે માન પેદા કરે છે. વળી જૈન ગૃહસ્થાએ પણ જે જમીન એવેર્ડમાં આપવાની લખેલી છે તે શેડને બતાવીને તે આપવાની ઈચ્છા એવા આપતાં પહેલાં બતાવેલી હતી અને રૂપીઆ ૨૦૦૦) આપવાતે પણ ઇચ્છા બતાવી હતી. સમાધાનને માટે આ રસ્તા શેને પણ યોગ્ય લાગવાથી શેઠ ચુનીલાલ મગનલાલ અને શેઠ મંગળચંદ લક્કુચદ પાસેથી રૂપીઆ બાબત સીડી કરાવી લીધાનું પણ જગજોહેર છે. વળી જૈનાએ પાતાના વકીલ પાસે એવાડા મુસદ્દા કરાવી શેઠને આપ્યા હતા અને તેના પર નજર રાખી શેકે એડ તયાર કરેલા છે, છતાં પાછળથી શબ્દોને માટે ખેાટી મારામારી કરી ચર્ચા કરવામાં આવે છે અને કયા શબ્દો વાંધાવાળા છે તે સુદ્ધાંત ચર્ચા કરનારા જણાવતા નથી એ આશ્ચર્ય પામવા જેવુ છે.
જૈનધર્મ અને જૈનતીર્થાને માટે શેઠ કાટાવાળા ઘણી શ્રદ્ધા ધરાવે છે અને તેથીજ એવાર્ડ માં તેમણે જૈન ધર્મના ગારવને શબ્દેશબ્દમાં સભાળ્યું છે. જૈનેાના વકીલે તૈયાર કરેલા મુસદ્દા કે જેનાપર દ્રષ્ટિ રાખી શેઠે એવાર્ડ લખેલા છે તે હાલ પાટણમાં બીરાજતા મુનીમહારાજ શ્રી ધ વીજયને પણ બતાવવામાં આવ્યા હતા; છતાં શેડ કાંટાવાળા જેવા મેાભાદાર સદગ્રહસ્થપર એકતરીના આરેાપ મુકી સત્યના સુર્ય તરફ ધુળ ઉછાળવામાં કઇપણ માનવબુધ્ધીના વીકાસ જણાતા નથી. એવા માં લખાયેલા શબ્દોથી ચારૂપના તીને ઊલટુ સુરક્ષીતપ શું મળે છે અને જૈન ધર્મ પ્રમાણે સધળી ક્રીયા ત્યાં નીર્વીને થઇ શકે અને સનાતનીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com