________________
૩૭
બન્ને કામેાએ શેઠ પુનમચંદ કાટાવાળા પર વિશ્વાસ મુક્યો એ શેઠની ન્યાયપ્રિયતા સુચવે છે અને લેાકેાની સંપ તરફની રૂચી ધન્યવાદને પાત્ર છે.
હું ના॰ દીવાન સાહેબ સાથે દુષ્કાળની તપાસે આવેલા ત્યારે અહીં ના લેાકેાએ આ ક્રીયાદ અમને સંભળાવેલી ત્યારે જે દીલગીરી અમને થતી હતી તે આજના સમાધાન પ્રસંગે અને મહેાત્સવે દર કરી છે વગેરે જણાવીને ખાતક્રિયા કરી હતી. બાદ વહીવટદાર
મે॰ સેવકલાલભાઇએ
સ્માત પ્રજાના પ્રતિનીધી તરીકે મે॰ ની બાળકર સા॰ના તથા મે જોગલેકર સા॰ અને મે॰ શીરગાંવકર સાહેબ વગેરે સર્વને આભાર માન્યા બાદ રા. કવિ અખાલાલ લજ્યાશંકર આચાયૅ ભાષણ કરતાં સપ અને સલાહશાંતિ માટે સારૂં વિવેચન કરી એક કવિતા ઘણીજ ઉત્તમ શૈલીની વાંચી હતી,
બાદ મેળાવડા વિસર્જન થતાં સધળા સ્ટેશને આવ્યા હતા, અને મે॰ નીબાળકર સાહેબે ઝાડના છાંયડા નીચે વીલેજમીનીસ્ટર પેઠે તુરી, જોગી, ઢોલી વગેરે લેાકેાની ગમ્મત અને ગાનતાનને લાભ લઇ નામા આપ્યાં હતાં. બાદ ત્રેનમાં પાટણ થઇ આગળ જતાં પાટણ સ્ટેશને મે. વહીવટદાર સાહેબે હાર કલગી પાનસે'પારી આપ્યાં હતાં.
પરિશિષ્ટ ૧૪.
હિંદુસ્થાન તા. ૨૩ મી મા સને ૧૯૧૭.
ચારૂપના સમાધાન વિષેની ચર્ચાએ.
‘હિ ંદુસ્થાન’ના અધિપતી જોગ,
સાહેબ,
ચારૂપના સમાધાનની ખરી મીનાએ બહાર લાવવાને લખ:યેલું નીચલું ચર્ચાપત્ર હિંદુસ્થાનમાં પ્રસીધ્ધ કરી ઉપકૃત કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com