________________
•
૩૮
પાટણ પાસેના પ્રાચીન અને પવીત્ર તીર્થ ચારૂપના દેય સંબધી મોટા ઝઘડા જૈતા અને સ્મા ધર્માએ વચ્ચે ઘણા વખતથી ચાલતા હતા, તેવુ ઊપરકત ઊભય કેમા તરફથી નીમાયલા પ્રતીષ્ઠીત લવાદ શ્રીમાન શેડ પુનમચંદ કરમચંદ કટાવાળાએ જે ઠરાવ લખી સમાધાન કર્યુ છે તે ડરાવતે માટે જૈન કામમાં કેટલાક જૈનાએ વિવિધ ચર્ચા શરૂ કરી છે. અને એક બે મુનીમહારાજેએ પણ એ અધરીત ચર્ચાને અનુમાદન આપવાથી કામમાં કુસપ થવા જેવી સ્થિતી થઇ છે. શે? કોટાવાળાતા એવા બહાર પડયા પછી કેટલાકોએ મુંબઇના પાટણવાસીના સંધમાં કોલાહલ મચાવી એક એ મીટીગે મેળવી હતી પણ તેમાંની એક પ્રમુખના અભાવે અને બીજી સંધના કાયદા બહારની ગાઇ હતી. છેવટે સત્યાસત્યને નિર્ણય કરવાને અધીકારનીયુકત પાંચ ગ્રહસ્થાએ સ ંધ લાવી એવોર્ડમાં ધમ તથા તીથ્યને હાનીકર્તા લખાણ છે કે કેમ તેને ધારાશાસ્ત્રીને પુછી નિર્ણય કરાવવા એક વગવળી કમીટી નીમી જૈન ધારાશાસ્ત્રીને એવાર્ડ બતાવવા તજવીજ કરી અને હું ધારૂં છું કે કોઇપણ ચુસ્ત જૈન ધારાશાસ્ત્રી એવોર્ડ લખાણ માટે વાંધા કહાડી શકે તેમ છેજ નહીં કારણકે આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી શ્રીમાન હરીલાલભાઈ તથા અમદાવાદના ૠણીના જૈન વકીલ સાંકળચંદભાઇ અને બીજા પણ એ ચાર જૈન કાયદાશાસ્ત્રીઓએ એવાર્ડ માટે પ્રશ શાવાળા અભીપ્રાયા આપેલા છે આમ છતાં વીઘ્નસ તેાષીએએ અગત ઇર્ષ્યાને લીધે વ! કેટલાકાએ ઊંડા ન ઉતરવાથી ગેરસમજને લીધે અઘટીત ચર્ચા ઊપસ્થીત કરી છે એ દીલગીર થવા જેવુ છે વળી સધનાયક નગરશેઠે એવેડ બહાર પાડતાં લવાદને ફુલહારથી સન્માન આપ્યું હતું.
એવાર્ડ લખતાં પહેલાં સંજોગા નીચે પ્રમાણે હતા :—
૧ પાટણની કોઈમાં ઠરાવ સનાતનીઓના લાભમાં થયે। હતા અને અપીલમાં મહેસાણામાં ઠરાવ જેનેના લાભમાં થતાં તેનાપર વડેદરા વરીકામાં અપીલ કરેલી હતી અને તેને ચુકાદો તેના લાભમાં આવશેજ એવી ખાત્રી ન હતી પણુ વખતે વિરૂધ્ધ પણ જવા સભવ ખરાજ, અને
ર ચારૂપના શ્રી શામળાજીના દેવાલયને કડી પ્રાંત સુબાએ સા જનીક ઠરાવી દન, બધા વગેરેની સને છુટ આપી હતી અને જેતાએ તેનાપર કરેલી અપીલ હાઇ કોર્ટે કાઢી નાખી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com