________________
૧૧
છે. એવાર્ડમાં જે લખાણ કરેલ છે તે વ્યવહારીક નજરથી જોતાં ખરાખર અને તમા કાઇ પણ ધર્મ વિરૂદ્ધ લખાણ નથી તેમજ તીર્થોના ગારવને હાનીકારક નથી. એવોર્ડ જોતાં હવે આપણે જૈન બને અને બીજા સ્માત ધર્મો વાળાએના વચમાં ભવિષ્યમાં ઝધડે ઉડે તેમ એવા માં કરેલા ઠરાવથી સંભવ રહેતેા નથી. તા. ૨૪-૨-૧૯૧૭ મુ. અમદાવાદ, લી. વકીલ સાંકળચંદ્ર રતનચં.
(3)
મુંબઇ તા. ૭-૩-૧૯૧૭ રોડ પુનમચંદજી કરમચંદજી કોટાવાળા મુ. પાટણ શેઠજી સાહેબ, વિ. આપને તા. ૪-૩-૧૯૧૭ ને કાગળ તથા તેતી સાથે ચારૂપ કેસમાં આપે આપેલ ચુકાદાની છાપેક્ષ નકલ મળી છે તે બાબત અભિપ્રાય પુછવાથી વિચાર કરા આપ્તે જણાવવાનુ કે તે ચુકાદાથી કાઇ રીતે જૈન ધર્મની લાગણી દુ:ખાય તેવુ નથી, તેમજ જૈન તીર્થો તથા ધર્મના ગારવને હાની થાય તેવું કાંઇ છેજ નહીં.
લી. આપના સેવકા,
સુરજમલ એન્ડ કંપની. સેાલીસીટર્સ હાઇકા -મુ ખઇ.
પરિશિષ્ટ જી.
શ્રી પાટણ જૈન સધની જાહેર સભા.
સુજ્ઞ જૈન બધુઆ,
સવિન્ય જણાવવાનું કે ચા ૫ કેસના અંગે પોતાના લવાદનામા ના ચુકાદામાં મી૰પુનમચંદ કરમચંદ કાટાવાલાએ આપણા ધ વિરૂધ્ધ વિચારો દર્શાવ્યા છે અને તે ચુકાદામાં આપણા તીર્થોના તથા ધર્મોના ગારવને હાની કરેલી છે અને હવા ચુકાદા જો રષ્ટર થાય તે ભવિષ્યમાં આપણા તીર્થો તથા ધર્માંતે હાની પાંહચાવાને સભવ છે તે અટકાવ કરવાની ખાસ આવસકયતા છે માટે સંવત ૧૯૭૩ ના માહા વદી ૧ ને ગુરૂવાર ૫૦ ૮-૨-૧૭ ના રેાજ રાત્રીના છાા વાગે (મુ, ટા.) શ્રી સાંતીનાથજીના દેહરે સંધની જાહેર સભા લાવવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com