________________
૧૦
પરિશિષ્ટ ૩. - જૈન તા. ૧૧ મી માર્ચ ૧૯૧૭. શઠ પુનમચંદજી કરમચંદજી કોટાવાળાના સલા
તરફ હાનુભુતિ દશાવનારા સંદેશા.
ચારૂપને દહેરાસરની બાબતમાં જૈન અને સનાતન લોકો વચ્ચે જે તકરાર ચાલતી હતી તેને નિકાલ કરવાને બન્ને તરફવાળાએ આપને પંચાતનામું લખી આપી સોપેલું તે ઉપરથી આપે તા. ૨૧-૧-૧૭ ના રોજ તે બાબતમાં લખતવાર ફેસલે આપેલ છે, તે ફેસલો અમેએ તમામ વાંચી છે, અને તે જોતાં બન્ને તરફ નકામો કચ્છ ચાલતો હતો તેનો નિકાલ બરોબર રીતે કરવામાં આવેલ છે. અને ની તે નિકાલ એવી રીતે કરેલો છે કે ભવિષ્યમાં એક બીજાને તકરાર કરવાને સંભવ રહે નહીં. અને તે ફેસલામાં ધર્મ વિરૂદ્ધ કાંઈ પણ વિચારે છેજ નહીં તેમજ તિર્થોના ગૌરવને હાનિ કરતાં કાંઈ શબ્દો છે જ નહીં, પરંતુ જે ફેસલો થયો છે તેથી આપણા ચારૂપના તિર્થને રક્ષણકર્તા છે અને એ ફેસલે એવો છે કે હવેથી કોઈ પક્ષને તકરાર કરવાનું કંઈ પણ કારણ છે જ નહીં. મુ. અમદાવાદ તા. ૨૪-૨-૧૭
HARILAL MANCHHARAM. આણંદજી કલ્યાણજીની પેઢીના કસ્ટી
અને વકીલ.
(૨) શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાએ ચારૂપના દેહેરા સંબંધમાં પંચ તરીકે તા. ૨૧-૧-૧૯૧૭ એવોર્ડ કરેલો તે અ ને વંચાવવામાં આવ્યો છે અને પંચ તરીકે જે નિર્ણય કરેલ છે તે વાસ્તવીક જણાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com