________________
૩૪
મુદાયપર કરી હતી. બાદ મી ભાઇલાલે શકરની પ્રાર્થના અને શ્રીમંતની પ્રશંશા હામા નીયમ સાથે કવિતાઓમાં ગાઇ હતી.
સી. ઉમીયાશ કર લાખીયાનું ભાષણ.
બાદ શ્રીયુત ઉમીયાશંકર મણીશંકર લાખીયાએ ભાષણ કરતાં જ ણાવ્યુ કે,
આજની શુભક્રિયાને પ્રારંભ મે. સરસુબાસાહેબને હસ્તે થાય તે અગાઉ એ શબ્દો ખેલવાની રજા લઉં છુ. આ સમારંભ માટે આપણે જયાં અત્યંત ઉત્સાહથી આવ્યા છીએ તે ચારૂપ ગામ પ્રથમથીજ આવી સ્થિતિમાં ન હતું, પહેલાં આ ગામની વસ્તી વધારે હતી, અને ઉચ્ચવર્ણ ના લેાકેાનું–એટલે વ્યાપારકુ૨ળ જેને અને ધર્મસંરક્ષક બ્રાહ્મણાનું આ ગામ નિવાસ્થાન હતું. આ કારણને લીધે તેની આબાદી પણ હાલ કરતાં તે સમયે વધુ હતી અને જે શિવાલયના સબંધમાં ઘેાડાજ સમય ઉપર વિવાદનું કારણ ઉપસ્થિત થયું હતુ તે પણ ધણા જુના વખતનું હેવાનાં પ્રમાણ મળી શકે છે.એટલે અહીંના વૃદ્ધ લેાકેાને આજના પ્રસંગે અહીં આવેલા સદગ્રહસ્થાની હાજરીથી ક્ષણભર આ ગામની જુની સમૃધ્ધિનું ભાન થાય તે સ્વાભાવિકજ છે. મે॰ સરસુબા સાહેબે અહીં પધારીને આ ધાર્મિક ક્રિયા કરવાની આપણી વિનંતી સ્વીકારી આ પુરાણા ગામને તેની આગળની જાહેાજંલાલી પુનઃ પ્રાપ્ત કરવાનું એક દ્વાર ખોલી આપ્યુ છે, એમ કહુ તે તે અતિશયોક્તિ નથી.
જૈને અને સમસ્ત હિંદુ પ્રજા વચ્ચે જે ધાર્મિક મતભેદ થેાડા વખત ઉપર ઉભા થયા હતા તેનું સમાધાન અને કેમને સતૈષપ્રદ રીતિએ મે શેઠ કાટાવાળા તરફથી કરવામાં આવ્યું છે તે બદલ, સર્વ સનાતનીય પ્રજા તરફથી તે શેઠને હું આભાર માનું છું.
વર્તમાન સમૈગમાં દેવાલયની ખાતક્રિયા માટે સલાહ શાંતિથી પ્રજા એકઠી થાય એ બનાવ ખરેખર સતૈયકારક અને અભિવંદનીય છે કારણ કે ચાલુ લડાઈને અંગે દુશ્મના તરફથી દેવાલયેા ઉપર અને અન્ય ધાર્મિક સંસ્થાએ ઉપર જે અત્યાચાર થાય છે તેને હેવાલ વાંચતાં આપણું હૃદય કંપે છે. દુનિયાના મોટા ભાગમાં જયારે અત્યારે અશાંતિ, ધર્મલાપ, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com