________________
૩૨
કરેલી કેટલેક ઠેકાણે બીન જરૂરી ટીકા છે, આ ટીકા જાણીબુજીને થઇ છે એમ જૈન સાધુએ કહેતા નથી પણ તેઓ જણાવે છે કે આ ટીકાને લઇને ચુકાદો વાંધા ભરેલે છે અને ટીકાના સંબધે ચુકાદો રજીસ્ટર નહીં થવા દે.
કેટલેક ફેકાણે આ ચુકાદે એકતરફી ગણાતા અગર કહેવાતા હશે: અને આ માન્યતા કોઇ ઠેકાણે હાય તા તેનુ કારણ એ છે જે આ ચુકાદો મહેસાણા અપીલ કોર્ટમાં જૈને જીત્યા પછી અપાયો હતો એટલે જૈન એમ ધારતા હતા કે સ્માને અડધે રસ્તે મળવામાં આવશે. આપ કહે। છે તેમ શેડ કાટાવાળા સ્માના કાંઇ ખાસ મીત્ર નથી એ વાત ખરી છે પણ એ વાતની ખરી છે કે કેટાવાળા શેઠના પીતાશ્રીની તીથી સ્મા પણ પાટણમાં પાળે છે. આ માન વ્યાજબી રીતે ધણું મેટું માન કહેવાય છે અને તે માટે આખી જૈન કામ મગરૂર છે. પણ આ ઝધડા ઉભા થતાં સ્માતે આ તીથી પાળવી બંધ કરશે એવા ભય હતા. આ ભય અમલમાં ન આવે તે માટેજ શેઠ પુનમચંદે ચુકાદામાં સ્મા` ભાઇઓને વીશેષ સતેષ આપ્યા છે એમ હું કહેતો નથી પણ આ સોગેાના સામે ચુકાદો એકતરફી હેાય એવા કોઇ ઠેકાણે શક રહેતા હાય તા તે શક તદન પાયા વગરજ છે એમ તેા કહેવાશે નહી. પણ આતા ચુકાદાની એક બાજુની વાત છે. જૈતા અગર જૈન સાધુએ તેથી કાંઇ આ ચુકાદા વીરૂદ્દ થયા છે એમ છે નહી. મે ખુલ્લા શબ્દમાં જણાવ્યું છે અને ફરી જણાવુ હ્યુ કે ચુકાદાના સંબંધમાં તે વાંધા તે છેજ નહિ જે વાંધા હતા અને હજી પણ છે તે ચુકાદાની અંદરની ટીકા સામે છે. આ ટીકા કરવાની ક૪ ખાસ જરૂર હતીજ નહી અને તે છતાં શેઠ કાટાવાળા જેવા કુનેહી ગ્રહસ્થ કેમ આ ટીકામાં ઉતરી ગયા હશે તે સમજવું મુશ્કેલ છે. પણ ટીકા જયાં છે તે વાંધા ભરી કાઇને જણાતી હાય તે તે સામે પ્રેટેસ્ટ કરવાને હક નથી એમ આપ જેવા સ્વતંત્ર અધીપતી સાહેબ કદી કહેજ નહી. હું ધાર’ હ્યુ કે આ ખુલાસાથી આપને તેમજ આપના હજારે વાંચનારાઓને ચારૂપ જૈન કેસના લવાદ તરીકે શેઠ કોટાવાળાના ચુકાદાના સંબંધમાં જે વીરૂધ્ધતા છે તે વીરૂધ્ધતા મુખ્યત્વે કરીને ચુકાદાની અદરની ટીકા સામે છે. એમ સમજાયું હશે.
વળી આ ચુકાદાપરથી બન્ને પક્ષા વચ્ચે સુલેહ થઇ છે એમત્રી નથી ચારૂપમાં જૈન ધર એક પણ નથી એટલે જૈન મુર્તીઓના અપમાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com