________________
૩૩
ભય ભવીષ્ય માટે ન રહે તે હેતુથી પાટણના જૈન સંધે ચારૂપ ગામમાંથી જૈન દેવાની મુર્તીઓ પાટણ લાવવા એક કમીટી આ ચુકાદો અપાયા પછી નીમી છે અને સ્માર્તોએ સત્તાધિકારીઓને જૈન મંદીરના અંગે એક વ . . અરજી કરી છે તેમ સભળાય છે હવે પછી તેનું આવે તે જણાશે.
પરિણામ • જે
પરિશિષ્ટ ૧૩.
શ્રી સયાવિજય વડોદરા. તા૦ ૨૨-૩-૧૯૧૭
ચારૂપમાં નવું શિવાલય.
લી એક
જૈન.
-
મે. ની...બાળકર સાહેબને હસ્તે થયેલુ' મુહુ,
ચારૂપના જૈન-સ્માના ઝધડાનુ' સમાધાન શેઠ પુનમચંદ કરમચંદ કેટાવાળાના લવાદનામાથી થયા પછી ચારૂપમાં શ્રીશામળેશ્વરની ક્રી પ્રતિષ્ઠા કરવા માટે નવિન મંદિરના ખાતમુહુર્તની ક્રિયા મે. સરસુબા નીબા— લશ્કર સાબ્બા હસ્તે ગઇ તા. ૯મીએ થઇ હતી.
પાટણથી બપોરે મે॰ ની બાલકર, મે. જોગલેકર અને મે. વહીવટદાર સેવકલાલભાઇ તથા સ્માત પ્રજાના આગેવાને અને આમંત્રીત ગૃહસ્થે લગભગ પાંચસેા જેટલી સંખ્યામાં વાજતેગાજતે ચારૂપ જવા ઉપડયા હતા. ચારૂપ સ્ટેશનથી ગામના રસ્તે શણગાર્યા હતા ચારૂપના પરમાર રાજ~~ પુતા અને રહીશા લગભગ હજાર માણસેા-ગાડાંએ સ્ટેશને ગયાં હતાં.
દેવાલય પાસે મેાટા મ`ડપ ઉભા કર્યાં હતા. ભક્ત ઠાકરડાઓએ મંદિર નજીકનાં મકાનેા પાડી ન ખાવી બીજે નિવાસ કર્યા હતા અને તેથી નવા મંદિરને સારી જમીનની છુટ મળી હતી. મકાનેાના માલીકને પસા આપી મકાને મંદિર ખાતે ખરીદી લીધાં હતાં. મડપમાં પેસતાં હીંદુઓના શેઠ શ્રીયુત ચુનીલાલ મગનલાલે રૂપાનાં પુષ્પોથી મે. નીબાળકર વગેરેને વધાવ્યા હતા. અને બીજા પુષ્પોની વૃષ્ટિ પણ તેમણે સનાતન સ–
સા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com