________________
પરિશિષ્ટ ૬ સાંઝ વર્તમાન તા. ૧૪-૩-૧૭
ચારૂપ કેસની લવાદી. જઇને ધર્મગુરૂઓ શું કહે છે?
નીચલી હકીકત પ્રગટ કરવાની અને અરજ કરવામાં આવી છે
ગુજરાત પાટણની નજીક આવેલા ચારૂપ ગામમાં જઈનેના પ્રાચી ન શ્રી શામળાજી પાર્શ્વનાથના તીર્થને અંગે મહેસાણુ અપીલ કોર્ટમાં જઈ નો જીત્યા પછી મી, પુનમચંદ કરમચંદ કોટાવાળાએ લવાદ તરીકે આપે લા ચુકાદાના અંગે જઈનનાં ધર્મગુરૂઓએ આપેલા અભીપ્રા નીચે મુજબ છે :
મા છેટા ઉદેપુરથી
તા. પંન્યાસ સંપત વીજયાદી હંસવ જયજી
મુનીઓને ધમ લાભ વાંચવો
મુંબઈ બંદર સુજ્ઞ શ્રાવક શ્રીયુત લેહેરચંદ ચુનીલાલ તા. મણુલાલ ચુનીલાલ તા. અમીચંદ ખેમચંદ તા. હીરાલાલ લલ્લુભાઈ તા. ભણલાલ રતનચંદને માલુમ થાય કે આપે મોકલેલી અરજી તથા લવાદનામાની અને તેના ચુકા દાની નકલ બીડી તે પહોંચી છે તે બાબત લખવાનું કે લવાદની ચુકાદો દીલગીરીદાયક અને અરૂચીકર છે વાસ્તે કોર્ટમાં રજીસ્ટર્ડ થવા દેવે યોગ્ય નથી ધર્મસાધન વીશેષ કરવું.
ફાગણ વદ ૩. સુરત તા. ૧૦-૩- ૧૭,
મુ. શ્રી સુરતથી લી. મુનીલબધી વીજય તથા કુલમુની વર્ગના તરફથી શ્રી મુંબાઈ મધ્યે શા. અમીચંદ ખેમચંદજી વિગેરે સંધ સમુદાયજોગ ધમ લાભ વાંચશો. તમારો પત્ર પહોંચે છે. હેન્ડબીલ વગેરે મળ્યા, વાંચ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com