________________
૨૧
અને દરેક ગામનાં દેરાસરાને ભવિષ્યમાં મેટું નુકશાન સહન કરવુ પડશે. માટે આ ચુકાદા વાસ્તે તમારા પાટણના સત્રે આગળ કાંઇપણ પગલાં સવેળા લેવાં એમ મને જણાય છે. આ ચુકાદો વાંચી સર્વે કાઇ ધર્મીષ્ટ મનુષ્યનાં મન દુ:ખાય છે. ખરેખર કાટાવાળાએ જે ચુકાદો કર્યા છે તે અન્યાય, અવિચારીત અને એકતી છે આમાં જરાપણ શકા થાય તેમ નથી.” આ જૈનધર્મ ગુરૂએ ઉપલા શબ્દોમાં જૈનોને લડવાને શુર ચડાવવા સાથે પોતાની કામના માનવત શેઠીયાનું અને જૈન કામે જેતે લવાદનામુ આપ્યું હતું તેનું કેવું હડહડતું અપમાન કરે છે? ચુકાદા એકતરફી અને અવિચારીત છે એટલુંજ નહિ પણ આગળથી લખી રાખેલ ચુકાદો કર્યાં એમ કહેવાની પણ તેઓ હિંમ્મત કરે છે, તે તેની ફરજ એ હતી કે જૈન કામના એક માનવત શેઠીયાને અપમાન આપતાં પહેલાં પેાતાની પાસે કાંઇ ચુકાદા હાયતા બહાર લાવી પછી હુમલા કરવા હતા. અમે શેઠ પુનમચંદને એળખતા નથી. પાટણના એક જૈન શેઠીયા તથા સખાવતી નર તરીકે તેમનાં કામેા બહાર આવ્યાં છે અને સનાતનીઓએ પણ પાતાનુ લવાદનામું તેમને સોંપ્યુ તે ઉપરથી પાટણમાં તેમનું માન કેટલું હોવુ જોઇએ તે જણાઇ આવે છે. આવી રીતે એક પેાતાની કામના આબરૂદાર ગ્રહસ્થના ચુકાદાસામે જૈનેાને ઉશ્કેરવાને જૈન સાધુએ ભાગ લે એ જૈન સાધુઓ માટે અન્ય કામમાં જે માનની વૃત્તિ છે તેમાં ખલેલ પહોંચાડે છે. જૈના પોતાની ક્જ સારી રીતે સમજે છે અને આ ખામદમાં શાંતચિત્તે જૈન કેામ વિચાર ચલાવી અને કામ વચ્ચે જે ઝઘડા ચાલે છે તે દાખી દેવાને પ્રયત્ન કરી પેાતાની કીર્તિમાં વધારેા કરશે એવી આશા રાખીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com