________________
એવા માં પણ શૈક કોટાવાળાએ જૈન ધર્મોના ગૌરવ તરફ માનબુદ્ધિ રાખીને શબ્દો લખ્યા છે, અને તેથીજ ૨૦૦૦) રૂપીઆ જૈનાએ ઉદાર અને દયાળુ તરીકે આપવા લખ્યું છે, જો કે તે રૂપીઆ જૈને દયા કરીને આપવા ત્તયાર હતા નહિ પણ તે સમજતા હતા કે મહાદેવને અસલ જગાએથી ખસેડવાના છે માટે આપવાના છે અને સનાતનીઓ પણ આવી બાબતમાં યા કયાં છે એ સમજી શકે છે પગુ ઐકય અને સુલેહની ખાતર તથા લવાદ તરફ અતે ન્યાય તરફના સન્માનની ખાતર તે શબ્દોનેવધાવી લીધા છે.
એકદર જોતાં કેટલાક જૈન વીલે। અને ધારા શાસ્ત્રીએ એવાર્ડ વાંચીને તેની પ્રશંશા કરી ચુકય છે અને એમાં બને કામે। તરફ અને બન્ને કેમેાના ધર્મ તરફ ન્યાય પુરઃસર માન રાખવામાં આવ્યું છે જૈનોના ધમ સંબધી કે તીર્થો સબંધી હાનીકર્તા એકપણ શબ્દ તેમાં લખાયા છેજ નહિ પરંતુ બેરીસ્ટર જીન્હાએ હિંદુ મુસલમાને વચ્ચે અઇકય વધારવાને લકોમાં પોતાના ભાષણમાં બને કામાને ઉદેશીને જે શબ્દો કહ્યા હતા તેવાજ ઉદ્દેશથી શેઠ સાહેબે જૈતા અને સ્માર્તોની કેટલીક રૂઢીએનું મળતાપણું બતાવ્યું છે. રૂઢીએ એ કંઈ ધર્મ નથી અને રૂઢીએ માટે લખાયેલા શબ્દો ધર્મને કોઈપણ રીતે બાધક નથી એ પણ જૈન ગુરૂએ જોયુ નથી.
પુજ્ય મહારાજશ્રી લબ્ધીવીજયજી તથા મહારાજશ્રી સૉજયજી કોર્ટના તે વખતના સોગે અને ઐકય તથા સંપની કમતના અભ્યાસ કરીને પેાતાને એવોર્ડ માટેનો અભીપ્રાય પોતેજ ફરીથી વાંચી જોશે તે તેઓને જણાયા વગર રહેશે નહીં કે એવાર્ડ તદન ન્યાયપુર્ણ અને વ્યાજખી તથા અને ધર્મો માટે માનપ્રદ અને શૈાભાપ્રદ છે. લવાદે હંમેશાં સમાનતા પ્રથમ જાળવવી જોઇએજ,
(૨)
સાંજ વમાન”નાં અધિપતી જોગ:
સાહેબ,
લી
“તટસ્થ”
તમારા પત્રના ગઇ તા. ૧૫મીના અંકમાં પાટણના જાણીતા જૈન આગેવાન શેઠ પુનમચંદ કાટાવાળાએ ચારૂપ કેસ સબધમાં જે ચુકાદો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com