________________
૨૯
આપ્યો છે તે સામે કાઇ એ વ્યક્તિઓએ એ મુનીરાજોના અભિપ્રાયા મેળવી છપાવ્યા છે તે યોગ્ય થયું નથી. એ રીતે એક સારા કામને તેડી પાડવા માટેની કેશેશ કરવામાં આવી છે. જે જૈન કામ માટે એક કુસંપનુ ચીન્હ છે. એ ચુકાદો શું છે તે આપ જોઇ શકો તે માટે આ સાથે તેની એક નકલ મેાકલુ છું, જે ઉપરથી આપ જોઇ શકશે કે તેમાં જૈન ધર્મ વિરૂદ્ધ કાંઈ છે કે નહી?
શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળા જૈન ધર્મના ચુસ્ત અનુયાયી છે અને જૈન કામના તેમ પાટણના જૈન સધના એક આગેવાન છે એતા એક જાણીતી વાત છે. પાટણ ખાતે મળેલી જૈન કોન્ફરન્સની રીસેપ્શન કમીટીના પ્રમુખ તરીકે, કડી પ્રાંત મહાજનસભાના પ્રમુખ તરીકે અને વડાદરાની ધારાસભાના એક સભ્ય તરીકે તેઓએ મેળવેલી તેહે જૈન કામ હંમેશ યાદ કરે છે, એટલું જ નહી પણ જૈન ધર્મ પરની તેમની ચુસ્ત શ્રદ્ઘા પણ જગજાહેર છે. એક એવી વ્યક્તિ એવું કામ કરે, કે જે જૈન ધને નુકશાન કરનારૂં હૈાય તે તદ્દન અસભવિત છે અને તેમના ચુકાદો વાંચતાં આપને તેમ માલમ પડયા વગર નહીં રહે.
મહેસાણા કે માંજૈનેએ કૃતેઢુ મેળવ્યા છતાં પણ પાટણના જૈન સંઘે તેમને લવાદ નીમ્યા હતા. તેજ બીના સાબીત કરે છે કે તેમાં કાંઇ પણ હેતુ હાવા જોઇએ. વળી સ્માત પ્રજાએ પણ તેમને લવાદ તરીકે કખુલ્યા હતા એ ખીના તેમના ન્યાય ઉપર દરેક કામને સંપુર્ણ વિશ્વાસ હતા એમ સુચવે છે. વળી મુંબઇમાં પણ એ ચુકાદા પર વિચાર ચલાવવા એક કમીટી નીમવામાં આવી છે તેથી જો કોઇને પણ લવાદના ચુકાદાપર કાંઇપણ સલાહ આપવાના કે ટીકા કરવાના ખરા હક હેય તે। તે પાટણના જૈન સધને અને તે પછી કમીટીને છે, તેઓમાંના કેઇએ હજી પોતાના અભીપ્રાયા બહાર પાડયા નથી તે છતાં દોડાદોડી કરી પેાતાની મરજી માકન અભીપ્રાયેય મેળવીને છાપામાં દેાડી જવાની જે તજવીજ કરવામાં આવી છે તે અ સુચક છે. આથી જે ભાઇચારાની લાગણી જૈના અને અન્યદર્શીની વચ્ચે છે તેને મેાટા ઘેાકેા પહેાંચવાના ભય રહે છે. આ વખત કામ કામ વચ્ચે સુપ વધારવાને નથી પણ જે કુસ ંપ હાય તેને દુર કરી ઉલટી ઐકયતા વધારવાને છે, છતાં ધર્માને નુકશાન થવાનાં છહાનાં હેઠળ આવી કેશેશેા કરવામાં આવે છે, એ જૈન કામનુ દુર્ભાગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com