________________
૨૪ .
તેના સંબંધમાં વધારે બારીક વિચાર કરવાથી ભવિષ્યમાં આવા તકરારી પ્રસગોએ ક માર્ગ લેવો વધારે હિતકર છે તે વિચારવાને ઠીક તક મળે તેમ છે.
સમેતશીખર કેસનો ફેસલે અમે અક્ષરશઃ છેલ્લા આઠ અંકથી પ્રગટ કરતા રહ્યા છીએ અને તે આ અંક સાથે પૂરે થાય છે. કોમના સમજુ અને વિચારક આગેવાનોએ આ ફેસલો અથથી ઇતિસુધી વાંઓ હશે. અગર લંબાણથી કંટાળી તે તરફ ધ્યાન આપવું દુરસ્ત ન ધાયું હેય તે અત્યારે તે ફેસલો સંપૂર્ણ વાંચી જવા પુનઃ આગ્રહ કરીએ છીએ. અમે આ ફેસલાના સંબંધમાં જે કે જાણીતા સેલીસીટરો અને બારીસ્ટરિની સલાહ પુછી છે તે હવે પછી પ્રગટ કરવા તક લઈશું, પરંતુ આ ફેસલો જેવા પછી એટલું તે સાદી દ્રષ્ટિએ કહેવું જોઈએ કે લાખોનો ખર્ચ કરીને જૈનપ્રજા પછી તે વેતાંબર છે કે દીગંબર હે પણ દરેક ઉંદર માટે ડુંગર ખોદે છે અરે એટલું જ નહિ પણ સ્વમેવ કૂવામાં પડવાને ઉધમ કર્યો છે. એકજ પરમાત્માના પુત્રોએ પિતાના પિતાની સેવા માટે વાંકા ઉભા રહેવું કે સીધા ઉભા રહેવું-અગર પહેલુ ઝાડ કે બીજ તેને ઇન્સાફ કરાવવામાં ઐક્ય અને દ્રવ્યનો એકત્ર ભોગ આપેલ છે. જ્યારે ફેલામાં ન્યાયાધીશે પલકારેની દલીલોને ભીની સંકેલવાને ઉધડો ન્યાય પતાવી મેટા ભાગે ડુંગર અને જમીન તથા ટુંકોના તરફ દેડી જઈ મૂળ, વસ્તુને એટલી તે છિન્ન ભિન્ન સ્થિતિમાં મૂકી જવાય છે કે તે માટે ભવિષ્યમાં જૈન પ્રજાને બેવડા બળથી વિચાર કરવો પડશે.
દાયકા પહેલા સમેતશીખર ઉપર આ પ્રાંતના હાકેમ એન્યુફેજરની બંગલા બાંધવાની ઈચ્છાને રોકનાર જૈન પ્રજાનું ઐક્યબળ હતું. અને અત્યારે તેજ ડુંગરના જમીનના ભાગો માટે કંપની સરકાર અને પછીના વખતના નકશાઓ અને સરવેમાં ડુંગરના ભાગે અને તેના હક્ક માલેકીના રૂપાંતર જાણે કે સત્તાથી સ્થાપિત થતાં હોય તેવા શબ્દો જૈન સાંભળે છે. જગતગુરૂ મહાત્મા શ્રી હીરવિજયસૂરિએ અકબર બાદશાહ પાસેથી જૈન પ્રજા માટે અચળ પદે અપાવેલાં તીર્થોન મુદ્રાલેખે અને બાદશાહી મહોરે કે જે પ્રાચિન મહારને તદન મળતી હોવાનું ન્યાયકાર કબુલે છે તેજ મહોર અને તેજ લેબને શકમંદ સ્થિતિમાં દર્શાવવાના આડા વિચારે ચર્ચા એક ન્યાય કોર્ટના હાથે ફેસલો કરાવવા જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com