________________
૧૫
ફૈસલામાં મુખ્ય સ્વાલ ઉર્દ્વાપન્નને તપાસવાના હતા. કે જે બાળતના સમાધાન અર્થે આટલી ઉદારતા વગેરે કરીને પણ શિવ વગેરે સનાતન ધર્મની મૂર્તિઓને ત્યાંથી અલગ લઇ જવાને નિય કરવા અને તેરીતે હમેશને માટે તેમના હવનાદિ ધર્મક્રિયાના પ્રસગેામાં વિખવાદના કારણરૂપ ભયનો અંત આણ્યો છે તે જૈન પ્રજાને ખુશી થવા યેાગ્ય છે.
આવા નિર્ણયથી પાટણની જૈન પ્રજા ઉપરાંત શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી વકીલ હરીલાલ મંચ્છારામ તેમજ વકીલ સાંકળચંદ રતનચંદ સોલીસીટર્સ, સુરજમલ ખી. મહેતા વગેરેએ ફેસલા માટે સંતાષકારક અભિપ્રાયો મોકલી પોતાની લાગણી જાહેર કરી છે તે કાય કર્તાના પ્રેાત્સાહન માટે અનુકરણીય છે.
આપણા સમાજે હવે સમજવુ ોએ કે આવા ધાર્મિક ઝધડાને શાંનતિથી અને એકત્ર દીલીથી અંત લાવવામાં આવે તેવા પ્રયત્ન કરવા જરૂરના છે. એટલું જ નહિ પણ આજકાલ અંગત દ્વેષભાવાને આવા પ્રસગા સાથે ધ્રુસાડી દઇને તેવાં કાર્યોને આધાત પહેાંચાડવાના જે પા પ્રયત્ન થાય છે તે પણ સમાજના હિતને ખાતર છેડી દેવાનું ડહાપણ દર્શાવતાં શીખવુ જોઇએ છે.
જૈન પ્રજા આવા મતભેદના પ્રશ્નના નિર્ણય લાવવાને પાતાની કામમાં સમાન વિશ્વાસવાળા આગેવાના ધરાવે છે તે માટે મગરૂર ચવા જેવુ છે. અને શેડ પુનઃચંદ કરમચંદ કટવાળાના આવા સેવા ભાગ માટે અમારા તરફથી અત:કરણથી મુબારકબાદી આપીએ છીએ. અને જૈન પ્રજા પણ તેમના સેવાધર્મો માટે મુબારક ખાદીના સદેશા મોકલી તેમના ક વ્યધમ તે વધારે અવકાશ આપવાને તક આપશે તેમજ તેવા આપણા સમાજ માટે અનેક કેાટાવાળા ઉત્પન્ન કરવાને પ્રેરશે તેમ આશા રાખીએ
છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com