________________
૪
સ્થાપન કે પુજન કે ક્રિયા થાય તે। શ્રી તીર્થંકર પ્રભુજીની આશાતના થઇ ગણે છે. એવા સંજોગામાં એક બીજાથી વિરૂદ્ધ મતના શાસ્ત્રના દેવે એકજ મંદીરમાં તેમજ નજીક એવી જગામાં કે જેથી ભવિષ્યમાં પેાતાના ધર્મના આચરણ કરતાં પણ અરસપરસ મન દુખાય તેવી સ્થીતિમાં દેવ રાખવા એ યાગ્ય નથી. સનાતન ધર્મોવાળાને તેજ સ્મૃતિએ ઉપર મેહ છે તે તેમની માન્યતા પ્રમાણે તેજ સ્મૃતિએ તેમની શાસ્ત્ર વિધિથી દેવનું આવાહન થાય તેજ તેમની ઇચ્છા સંતુષ્ટ થાય તેમ છે, અને તે જૈન મંદિરમાં તેમ થઇ શકે નહીં. કેટલાક જૈને તે દેવાતે ખેસવ્યાથી રાજી નથી, પણ જ્યારે સર્વે સમાધાનના પ્રશ્ન છે, અને એ મૂર્તિ શ્રી જૈન મંદીમાંથી લઈ જઈ બીજે કેાગ્ય સ્થળે સનાતન ધર્માંના શાસ્ત્રાનુસાર દેવાને પ્રતિષ્ટિત કયાં વિના છુટકેા નથી તેથી એમ જણાવું છું કે
સદરહુ દેવાની મૂર્તિએ સનાતન ધર્મવાળાને જૈન મંદીરમાંથી ખીજે સ્થળે પ્રતિષ્ઠિત કરવા આપવી, તે માટે જૈન સથે સ્થળ કયું આપવું તથા ખરચ વિગેરેના નિણૅય એમ કરૂ છું કે
.
મંદિરના બહારની નવી ધશાળા જૈન સ ંઘે બાંધેલી છે. તેને ક્રૂરતા કાટ નાંખેલે છે. તેમાં ઉત્તર તરફના કાટમાં પૂર્વ દિશાના ખૂણા તરફ ખૂણાની કેાટડી ૧ તથા તે કાટડીની પશ્ચિમ બાજુએ તેને લગતી કાટડી ૧ જે હાલ બને કાટડીએ બાંધેલી છે, તેનાં બારણાં હાલ દક્ષિણ તરફ છે. તે મને કાટડીની જમીન તથા તમામ બાંધકામ ઈમારત સાથે એસરી સાથે જૈન સંધે સનાતન ધર્મોવાળાને આપવી; અને જૈન સંધે પેાતાના ખર્ચે જે કાટડી ખુણાની છે તે કાટડીને દક્ષિણ તરને કરે। પશ્ચિમ તરફ્ લંબાવીને આપેલી બીજી કાટડીના પશ્ચિમ ખાજીના કરા સુધી તુરત મેળવી લેવા અને તે અને કરા દક્ષિણ પશ્ચિમના બને પક્ષેાના સીયારા ગણવા, પણ તે કરાએમાં બંને પક્ષે એ કાઇ વખતે કાંઇ પણ નશાને મુકવાં નહીં. આ સિવાય ધર્મશાળાના ઉત્તર તરફના કાટની બહાર પુર્વ તરફના ખુણા આગળ જે જમીન છુટી પડેલી છે, તે જૈન સંધની શા. ચંદુલાલ નહાલચંદના નામ ઉપર વેચાણુ લીધેલી છે, તે જમીન ઉત્તર દક્ષિણુ લાંખી ફ્રુટ ૩૬ તથા પુર્વ પશ્ચિમ પહેાળી ફ્રુટ ૪૧ આશરે છે. તે જમીન તેના હદ નીશાન મુજબ જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com