________________
પરિશિષ્ઠ ૧.
ચારૂપનો શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાએ આપેલ
એવોર્ડ
હું શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળા ઠરાવ કરું છું કે શ્રી ચારૂપ તા. પાટણ ગામમાં શ્રી શામળાજી પાશ્વનાથનું જૈન શ્વેતામ્બર આખ્યાથનું દેવાલય છે. સદરહુ દેવાલયમાં શ્રી જૈન ધર્મના દેવ શામળાજી પાર્શ્વનાથ બીરાજે છે, તે દેવ પાસે શ્રી મહાદેવજી ગણપતિ વિગેરે દેવોની પ્રતિમાઓ પણ બીરાજમાન છે. સદરહુ પ્રતિમાઓનું ઉથાપન થવાથી સનાતન ધર્મવાળી પ્રજાની લાગણી દુખાઈ કહી, ચારૂપ તથા પાટણ વિસ્તા સનાતન ધર્મવાળા સમુદાયની જન સંધ વિરૂદ્ધ લાગણી ઉશ્કેરાઈ તેમ સનાતન ધર્મવાળાએ શામળાજીના દેવાલયમાં હવન કર્યો જેના પરીણામે જૈન સંઘની લાગણી દુખાણ. પરીણામે અરસપરસ મહાભારત કલેશ ઉત્પન્ન થયા છે. સનાતન ધર્મના અનુયાયીઓ તરફથી કેટલાક ઇસમો ઉપર પાટણ ફોજદારી ન્યાયાધીશી વર્ગ ૧ માં ગુ.મુ. નંબરનીફરીયાદ દાખલ કરી, જેમાં તે કામને આરોપીઓને દંડ થશે. જેના ઉપર કડી પ્રાન્ત ફોજદારી ન્યાયાધીશીમાં ગુ.વી. નં. ૨ આરોપીઓ તરફથી દાખલ કરવામાં આવ્યું, જેમાં આરોપીઓ દોષમુકત ઠર્યા, જે વિરૂદ્ધ નામદાર વરીષ્ઠ ન્યાયાધીશીમાં મૂળ ફરીયાદીને વિવાદ દાખલ થયે છે. બીજી તરફ શામળાજીને વહીવટ કરનાર જૈન સંઘવાળા ચંદુલાલ મારફત મંદીરમાં હવન કરી ધર્મસ્થાન ભ્રષ્ટ કર્યા કહી પાટણ ફોજદારી ન્યાયાધીશી વર્ગ ૧ માં ગુ. મુ નં. . ની ફરીઆદ દાખલ કરી જેમાં તે કામના આરોપીઓને બીન તહોમતે છેડી મુક્યાથી કડી પ્રાંત ફોજદારી ન્યાયાધીશીમાં તપાસણી અરજ નં. ૧૧૨ નો દાખલ થયો પરિણામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com