Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १० उ० ३ सू० ३ भाषाविशेषनिरूपणम् ९३ रूपा प्रत्याख्यानी भाषा ६, भाषा-इच्छानुलोमाच-प्रतिपादयितु याँ इच्छा तदनु लोमा तदनुकूला इच्छानुलोमा, यथा शुभकार्ये प्रेरितस्य " एवमस्तु ममाप्यभिप्रेतमेतत् इत्येवं कथनरूपा, यथावा कश्चित् किश्चित् शुभकार्यमारभमाणः कञ्चनपृच्छति-'साधुसेवा करोमि किम् ?" इति पृच्छन्तं प्रति "करोतु भवान् ममाप्येत-दभिप्रेतम्" इति कथनरूपा, यथावा कश्चिद् वक्ति-"साधुसमीपे दीक्षा गृह्णामि" इतिवदन्तम् "एवमस्तु गृह्णातु दीक्षाम्" इति कथनरूपा ७। इति प्रथम गाथया प्रोक्तम् अथद्वितीय गाथयाऽऽह-अनभिगृहीता-अनिभिग्रहेण या उच्यते भाषा, साडित्थडवित्थादिवत् ८, अथवा-यत्र न प्रतिनियतार्थावधारणं भवति सा, से गुरु ऐसा कहे कि अधिक वस्त्र और पात्र नहीं लिये जाते हैं इत्यादि. इच्छानुलोमा-प्रतिपादन करनेवाले की इच्छा के अनुकूल कही गई भाषा जैसे शुभ कार्य में प्रेरित हुए से ऐसा कहना, हां ऐसा ही रहो. मुझे भी यह इष्ट है अथवा शुभकार्यको प्रारंभ करते हुए कोई किसी से पूछता है-कहो क्या सोधुसेवा करूँ-हां, करो-मुझे भी यह स्वीकृत हैं । इस प्रकार की वक्ता के अनुकूल बोली गई भाषा इच्छानुलोमा भाषा है। अथवा कोई जब ऐसा कहे कि मैं साधु के पास दीक्षा धारण कर लू. तब उससे ऐसा कहता हां, भाई ! दीक्षा धारण कर लो. इस प्रकार से प्रथम गाथा द्वारा ये सात भाषाएँ कही गई हैं। द्वितीय गाथा द्वारा अनभिगृहीत आदि भाषाओं को प्रकट किया गया है-जो इस प्रकार से है-अनभिगृहीत-जो अर्थ ग्रहण किये विना बोली जावे वह भाषा-जैसे डिस्थ डविथ आदि कहना अथवा
(૭) ઈચ્છાનામા-પ્રતિપાદન કરનારની ઈચ્છાને અનુકૂળ થઈ પડે એવી ભાષા જેમ કે શુભ કાર્ય કરવાને પ્રવૃત્ત થયેલ વ્યક્તિને આ પ્રમાણે કહેવું“હા. એવું જ કરે, મને પણ તે બહુ ઈષ્ટ લાગે છે.” કેઈ શુભ કાર્યની શરૂઆત કરતી વખતે કઈ આપણને આ પ્રકારને પ્રશ્ન પૂછે છે કે "सोनी सेवा ४३.?" तो वो पास ५। है "81, ४२१, भने ५४ તે કરવા ગ્ય લાગે છે.” કઈ પૂછે કે દીક્ષા અંગીકાર કરૂં?” તે કહેવું કે હા, ભાઈ જરૂર દીક્ષા અંગીકાર કરો” આ પ્રકારની વક્તાને અનુકૂળ એવી જે ભાષા તેને ઇચ્છાનુલોમા ભાષા કહે છે. પહેલી ગાથા દ્વારા આ સાત પ્રકારની ભાષામાં પ્રકટ કરવામાં આવી છે. બીજી ગાથા દ્વારા અનભિગૃહીત આદિ ભાષાઓને પ્રકટ કરવામાં આવેલ છે–
(૮) અનભિગૃહીત ભાષા–અર્થ ગ્રહણ કર્યા વિના બોલાતી ભાષા જેમકે “ડિOડવિથ” આદિ અર્થહીન બાલવું. અથવા જે ભાષામાં કેઈ ચોક્કસ અર્થને
શ્રી ભગવતી સૂત્ર : ૯