Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
भगवतीसूत्रे इति प्रज्ञापनी अर्थाख्यायिका किं न एषा भाषा मृषा? पूर्वोक्ता एषा भाषा किम् असत्या न वर्तते : इति। प्रश्नकर्तुरयमभिमायः-यत्-'आश्रयिष्यामः' इत्यादिका भाषा भविष्यत्कालविषया, सा चमध्ये विघ्नबाधा संभवेन विसंवादिन्यपि स्यात्, तथा एकार्थविषयाऽपि बहुवचनान्ततयोक्तत्वेनायथार्था । तथा आमन्त्रणीमभृतिका भाषा विधिप्रतिषेधरहितत्वेन न सत्या भाषावद् अर्थे नियता किंतु अव्यवस्थितैव इत्यतः किमियं भाषा वक्तव्या स्यात् उत न ? इति। भगवानाह-'हंता, गोयमा ! उपसंहार करते सूत्रकार कहते हैं कि यह भाषा प्रज्ञापनी है- जिससे अर्थ प्रकट किया जावे-ऐसी अर्थाख्यायिका है, सो इस पर गौतम ने प्रभु से ऐसा पूछा है कि क्या यह पूर्वोक्त भाषा असत्या नहीं है ? प्रश्न. कर्माका भाव ऐसा है कि "आश्रय लेंगे" इत्यादि रूप :जो भाषा है वह भविष्यकाल को विपथ करनेवाली है। बीच में विघ्नबाधा आनेकी संभावना से यह विसंवादिनी भी हो सकती है तथा कहनेवाला जब इसे इस रूप में कहता है तब वह अपने आपके लिये एक होने पर भी बहुवचन का प्रयोग करके बोलता है-इस कारण एकार्थ विषयवाली होने पर भी बहुवचनान्त रूप से बोली जाने के कारण यह अयथार्थ है। तथा आमंत्रणी आदि जो भाषा है वह विधि प्रतिषेध से रहित होने के कारण सत्यभाषा की तरह अर्थमें नियत नहीं है-किन्तु अव्यव. स्थित ही है-ऐसी हालत में यह भाषा बोलनी चाहिये या नहीं बोलनी
આ પ્રમાણે બને ગાથાઓના અર્થનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર આ સૂત્રને ઉપસંહાર કરતા કહે છે કે આ ભાષા પ્રજ્ઞાપની છે–જેમાં અર્થ પ્રકટ કરવામાં આવે એવી અર્થને સ્પષ્ટ કરનારી છે.
ત્યારે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે શું પૂર્વોક્ત ભાષા અસત્યા નથી? પ્રશ્નકર્તાના પ્રશ્ન પાછળને ભાવ એ છે કે “ આશ્રય કરીશ” ઈત્યાદિ રૂપ જે ભાષા છે તે ભવિષ્યકાળને વિષય કરનારી છે–ભવિષ્ય કાળની અપેક્ષાએ તેમાં કઈક કહેવામાં આવેલ છે. વચ્ચે વિધ્ર આવી પડવાની શક્યતા હોવાથી તે વિસંવાદિની પણ હોઈ શકે છે. તથા તે ભાષાને પ્રયોગ કરનાર પિતાને માટે જ્યારે બહુવચનને પ્રયોગ કરે છે ત્યારે એકાર્થ વિષય વાળી હોવા છતાં તે બહુવચનાત રૂપે બેલવામાં આવે છે, તે કારણે તે અયથાર્થ જ છે. તથા આમંત્રણ આદિ જે ભાષાઓ છે તે વિધિપ્રતિષેધથી રહિત હોવાથી સત્ય ભાષાની જેમ અર્થમાં નિયત નથી પણ અવ્યસ્થિત જ છે. આ પ્રકારની પરિસ્થિતિ હોવાથી તે ભાષા બોલવી જોઈએ, કે ન બોલવી જોઈએ-એ ગૌતમ રસ્વામીના પ્રશ્ન પાછળનો આશય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૯