Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१० उ०४९०१ चमरेन्द्रादीनां त्रायस्त्रिंशक निरूपणम् १२७ रभ्यैव किल पालाशकाः पालाशसन्निवेशनिवासिनः त्रयस्त्रिंशत् सहायाः गाथापतयः श्रमणोपासकाः शक्रस्य देवेन्द्रस्य देवराजस्य त्रायविंशकदेवतया उपपन्नाः, तत्मभृत्येव-तदिनादारभ्यैव च खलु हे भदन्त ! किम् एवमुच्यते-शक्रस्य देवेन्द्रस्य देवगजस्य त्रायस्त्रिंशकाः गुरुस्थानीया देवाः त्रयस्त्रिंशत् सहायाः इति ? भगवानाह-हे गौतम ! नायमर्थः समर्थः, शक्रस्य खलु देवेन्द्रस्य देवराजस्य त्रायस्त्रिंशकानां देवानां शाश्वतं नामधेयं प्रज्ञप्तम् , यत् खलु न कदाचित् नासीत् , अपितु सर्वदा आसीत् , न कदापि न भवति, अपितु सदैव भवति, न कदापि न भविष्यति, अपितु सदैव भविष्यति, यावत् ध्रुवम् , शाश्वतं, नित्यम् अव्युच्छित्तिनयार्थतया द्रव्यार्थिकनयार्थतया अनादिपवाहतया अन्ये केचन शक्रस्य त्रायस्त्रिंशका श्चयवन्ति, अन्ये केचन उपपद्यन्ते नतु सर्वे सर्वथा समुच्छिद्यन्ते, गौतमः उबवति' हे भदन्त ! जिस दिन से लेकर पालाश संनिवेश निवासी वे परस्पर में सहायक श्रमणोपासक गाथापति देवेन्द्र देवराज शक के प्रायस्त्रिंशक रूप से उत्पन्न हुए क्या उसी दिन से लेकर हे भदन्त ! ऐसा कहा गया कि देवेन्द्र देवरोज शक्र के त्रायस्त्रिंशक-गुरुस्थानीय देव ३३ सहायक हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! यह अर्थ समर्थ नहीं है। क्योंकि देवेन्द्र देवराज शक्र के त्रायस्त्रिंशक देवोंका नाम शाश्वत कहा गया है। ऐसा नहीं है कि वह पहिले कभी नहीं था, वर्तमान में वह अभी नहीं है और भविष्यत् में वह कभी नहीं रहेगा। यह नाम तो भूतकाल में भी था, अब भी है और भविष्यत् में भी रहेगा। यावत् यह ध्रुव, शाश्वत और नित्य है। द्रव्याथिक नय की अपेक्षा से अन्य कितनेक बहां वायस्त्रिंशक देव रूप से उत्पन्न होते हैं
જ્યારથી પાલાશ સંનિવેશનિવાસી, પરસ્પરને સહાયભૂત થનારા એવા તે ૩૩ શ્રમણોપાસક શ્રાવકે દેવેન્દ્ર, દેવરાજ શકના ત્રાયશ્ચિંશક દેવરૂપે ઉત્પન્ન થયા છે, ત્યારથી જ શું એવું કહેવામાં આવે છે કે દેવેન્દ્ર, દેવરાજ શક્રના મંત્રી સ્થાનીય ૩૩ ત્રાયસ્વિંશક દેવે છે?
મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી કારણ કે દેવેન્દ્ર, દેવરાજ શકના ત્રાયશ્ચિંશક દેવાનાં નામ શાશ્વત કહ્યાં છે. તેમનું નામ (અસ્તિત્વ) ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. કેઈ પણ કાળ તેમના અસ્તિત્વથી રહિત હોતું નથી. તેમનું નામ તે યુવ, શાશ્વત અને નિત્ય કહ્યું છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કેટલાક ત્રાયશ્ચિંશકોનું વન અને કેટલાકની ઉત્પત્તિ થતી જ રહે છે. આ પ્રમાણે અનાદિ ક્રમ ચાલ્યા જ કરે છે, તે કારણે તેમને સર્વથા વિચ્છેદ કદી થત નથી. તેથી જ તેમનું નામ શાશ્વત કહેલ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૯