Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०२
भगवतीचे आत्मानं जूषयित्वा षष्टिं भक्तानि अशनया छित्वा आलोचितपतिक्रान्तः समाधिप्राप्तः कालमासे कालं कृत्वा सौधर्म कल्पे अरुणाभे विमाने देवतया उत्पत्स्यते अथ च तस्य चत्वारि पल्योपमानि स्थितिः भविष्यति, सतश्च-तस्मादेवलोकाद आयुःक्षयेण स्थितिक्षयेण चयं च्युत्वा महाविदेहे वर्षे सेत्स्यति, भोत्स्यते मोक्ष्यते परिनिर्वास्यति सर्वदुःखानामन्तं करिष्यति, इत्यादिकं वर्णितं तथा अत्रापि वर्णनीयम् । अन्ते गौतमो भगवद्वावचं प्रमाणयन्नाह-सेवं भंते ! सेवं भंते ! ति जाव बिहाइ' हे भदन्त ! तदेवं भवदुक्तं सर्व सत्यमेव, हे भदन्त ! तदेवं भवदुक्तं सर्व कर अनशन द्वारा ६० भक्तों का छेदन करके आलोचना प्रतिक्रमण द्वारा आत्मशुद्धि करेंगे और कालमास में काल कर वे सौधर्मकल्प में अरुणाभविमान में देव की पर्याय से उत्पन्न होंगे वहां उनकी स्थिति चार पल्योपम की होगी, अन्त में आयु एवं स्थिति के क्षय से वे उस देवलोक से च्युत होकर महाविदेहक्षेत्र में सिद्धि प्राप्त करेंगे, केवल.. ज्ञान द्वारा समस्त चराचर पदार्थों को जाननेवाले होंगे, समस्त कर्मों से छूटेंगे, बिलकुल शीतीभूत हो जायेंगे और समस्त दुःखों के अन्तकर्ता बनेगे इत्यादि रूप से वर्णित हुआ समस्त वर्णन यहां पर भी कहना चाहिये। अब अंत में भगवान् के वचनों में सत्यताख्यापन करने के निमित्त प्रभुसे गौतम कहते हैं-'सेव भंते ! सेव भंते ! त्ति जाव विहरइ' हे भदन्त ! आप के द्वारा कहा गया यह सब विषय
આલેચના પ્રતિક્રમણ દ્વારા આત્મશુદ્ધિ કરશે અને કાળને અવસર આવે કાળધર્મ પામીને સૌધર્મક૯પમાં અરુણાભ નામના વિમાનમાં ચાર પળેપમની સ્થિતિવાળા દેવની પર્યાયે ઉત્પન્ન થશે ત્યાંની આયુ સ્થિતિનો ક્ષય થતાં ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થશે તેઓ કેવળજ્ઞાન દ્વારા સમસ્ત ચરાચર પદાર્થોને જોઈ શકશે અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વત અને સમસ્ત દુઃખના અંતકર્તા બનશે. આ પ્રકારનું વર્ણન ઋષિભદ્રપુત્ર વિષે ત્યાં કરવામાં આવ્યું છે. એવું જ વર્ણન અહીં શ્રમણોપાસક શંખ વિશે ગ્રહણ કરવું જોઈએ હવે સૂવને ઉપસંહાર કરવામાં આવે છે.
મહાવીર પ્રભુનાં વચને પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરતાં ગૌતમ સ્વામી કહે છે 8-" सेव' भै! सेव भंते ! ति जाब विहरह" "D सन् ! मापे मा વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. આપની વાત યથાર્થ જ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૯