Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
,
-
प्रमेयचन्द्रिका टीका श० १२ उ० २ सू० ३ जयन्याः प्रश्नोत्तरवर्णनम् ७२५ तिपातादि मिथ्यादर्शनशल्यान्तेन गर्हितकर्मणा जीवाः गुरुकस्वं प्राप्नुवन्ति यावत् चातुरन्त संसारकान्तारं पर्यटन्ति, एवं रीत्या यथा प्रथमशतके नवमोदेश के प्रतिपादितं तथैव अत्रापि प्रतिपत्तव्यम् यावत्-अथ च प्राणातिपातविरमणेन यावत् मिथ्यादर्शनशल्यविरमणेन जीवाः चातुरन्तसंसारकान्तारं व्यतिव्रजन्ति-उल्लङ्घयति - संसारसागरं तरन्तीत्यर्थः । जयन्ती - पृच्छति 'भवसिद्धियत्तणं भंते! जीवाणं कि सभावओ परिणामओ ?' हे भदन्त ! सबसिद्धिकत्वं भवे, भाविनी वा सिद्धिर्येषां ते भवसिद्धिका स्तेषां भावो भवसिद्धिकत्वं खलु जीवानां किं स्वभावतः सिद्धम् ? पुगलानां मुर्त्तस्वमिव उताहो परिणामतः - परिणामेन परिवर्तनलक्षणेन पुरुषस्य यौवनमित्र प्राप्त भवति ? इति प्रश्नः । भगवानाह - 'जयंती सभाओ, नो परिणामओ' हे जयन्ति ! जीवानां भवसिद्धिकत्वं स्वभावतः लेकर मिथ्यादर्शनशल्यान्त गर्हितकर्मद्वारा गुरुपने को प्राप्त किया करते हैं तथा वे चातुरंत संसाररूप कांतार में परिभ्रमण करते हैं इत्यादिरूप से जैसा कथन प्रथम शतक में नौवें उद्देशक में किया गया है वैसा ही यहां पर करना चाहिये अथ च प्राणातिपातविरमण से यावत् मिथ्यादर्शन शल्यन्त गर्हितकर्मविरमण से जीव इस चातुरंत संसारकान्तार को पार कर देते हैं। अब जयन्ती प्रभु से ऐसा पूछती है - 'भवसिद्धियतण भंते! जीवाण किं सभावओ ? परिणामओ ? ' हे भदन्त ! जिन्हें इस भव में अथवा आगे के भवों में सिद्धि प्राप्त होने वाली है ऐसे जीवों के यह भवसिद्धिकता पुद्गलों में मूर्ततानुसार स्वाभाविक सिद्ध होती है ? या पुरुष के यौवन के अनुसार परिणाम से परिवर्तन से प्राप्त होती है ? उत्तर में प्रभु कहते हैं 'जयंती | सभावओ, नो परिणामओ' हे जयन्ती ! અઢાર પાપેાના સેવનથી જીવા કર્માનું ઉપાર્જન કરે છે અને એ પ્રકારે કમ - ભાર રૂપ ગુરુપણાથી યુકત થઇને ચાતુરત સંસાર રૂપ કાંતારમાં (વનમાં) પરિભ્રમણ કર્યાં કરે છે, ઈત્યાદિ કથન, પહેલા શતકના નવમાં ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે અહી ગ્રાણુ કરવુ જોઈએ. એથી ઊલટી એ વાત પણ સૂચિત થાય છે કે પ્રાણાતિપાતથી લઇને મિથ્યાદેશ નશલ્ય પન્તના ૧૮ પ્રકારના પાપાને પિરત્યાગ કરવાથી જીવે. આ ચાર ગતિવાળા સંસાર કાન્તારને પાર પણ કરીશકે છે. ત્યાર મદ જયંતી શ્રાવિકા ખીજો પ્રશ્ન આ પ્રમાણે પૂછે છે
" भवसिद्धियत्तण भंते ! जीवाणं किं सभावओ ? परिणामओ ?" हे लग વન્ ! જેમને આ ભવમાં કે પછીના ભવામાં સિદ્ધપદની પ્રાપ્તિ થવાની છે એવા જીવેામાં ભગસિદ્ધિકતા, પુદ્ગલેામાં મૂર્તતાની જેમ, સ્વાભાવિક રૂપે સિદ્ધ થાય છે કે પુરુષોમાં ચૌત્રનની પ્રાપ્તિની જેમ પરિણામ રૂપ પરિવતન વડે પ્રાપ્ત થાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૯