Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१० उ०४ सू०१ चमरेन्द्रादीनां त्रायशिकनिरूपणम् १२९ चम्पायां नगर्या त्रयस्त्रिंशत् सहायाः गाथापतयः श्रमणोपासकाः परिवसन्ति, आख्याः यावत् दीप्ताः यावद् बहुजनैरपरिभूताः अभिगतजीवाजीवाः, उपलब्ध पुण्यपापाः, यावत् विहरन्ति, ततः खलु ते त्रयस्त्रिंशत् सहायाः गाथापतयः, श्रमणोपासकाः पूर्वच पश्चाच्च उग्राः, उपविहारिणः, संविग्नाः, संविग्नविहारिणः, बहनि वर्षाणि श्रमणोपासकपर्यायं पालयित्वा मासिक्या संलेखनया आत्मानं जूषयन्ति, जूषयित्वा षष्टिं भक्तानि अनशनतया छिन्दन्ति, छित्वा आलोचितपति. क्रान्ताः, समाधिप्राप्ताः कालमासे कालं कृत्वा ईशानस्य देवेन्द्रस्य देवराजस्य गया है. अतः वहाँ से यह देख लेना चाहिये । उस चंपानगरी में आपस में एक दूसरे की सहायता करनेवाले ३३ श्रमणोपासक गाथापति रहते थे. ये सब के सब आठ्य यावत् दीप्त थे. अनेक जन भी मिलकर इनका पराभव नहीं कर सकते थे. ऐसे ये प्रभावशाली थे. जीव और अजीव तत्त्व के ये ज्ञाता थे. पुण्य और पापके अर्थ के ज्ञाता थे. ये ३३ श्रमणोपासक गोथापति पहिले भी और पीछे भी उग्र, उग्रविहारी, संविग्न, संविग्नविहारी, बने रहे और इसी अवस्था में रहकर इन्होंने अपनी श्रमणोपासक पर्याय के अनेक वर्ष निकाले बाद में एक मास की संलेखना से अपने आपको वासित करके ६० भक्तों का अनशन द्वारा छेदन कर दिया और आलोचना एवं प्रतिक्रमण से समाधिप्राप्त होकर जब ये कालमास में कालकिये तो देवेन्द्र देवराज ईशान के त्रायस्त्रिंशक गुरुस्थानीय देव रूप से उत्पन्न हो गये। સમયે જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંપા નગરી હતી. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં કર્યા પ્રમાણે સમજવું.” ઈત્યાદિ કથન. તે ચંપા નગરીમાં એક બીજાને સહાય કરનારા ૩૩ શ્રમણોપાસક ગૃહસ્થ રહેતા હતા. તેઓ ધનાઢય અને દીપ્ત આદિ વિશેષણોથી યુકત હતા. તેઓ એવા પ્રભાવશાળી હતા કે અનેક માણુઓ ભેગા મળીને પણ તેમને પરાભવ કરવાને અસમર્થ હતા. તેઓ જીવ અને અજીવ તત્વના જાણકાર હતા, પાપ અને પુણ્યના સ્વરૂપને તેઓ સારી રીતે સમજતા હતા, તેઓ પહેલાં અને પછી પણ-જીવન પર્યન્ત-ઉગ્ર, ઉગ્ર વિહારી, સંવિગ્ન અને સંવિગ્નવિહારી રહ્યા હતા. આ રીતે પિતાની શ્રમપાસક પર્યાયને અનેક વર્ષ વ્યતીત કરીને, અન્તકાળે તેમણે એક માસને સંથારો ધારણ કર્યો. આ રીતે સંથારા વડે પોતાના આત્માને વાસિત કરીને અનશન દ્વારા તેમણે ૬૦ ભક્તોનું છેદન કરી નાખ્યું (૧ માસના ઉપવાસ દ્વારા ૬૦ ટંકના ભેજનનો ત્યાગ કર્યો.) પિતાનાં પાપસ્થાનકની આલોચના
भ० १७
શ્રી ભગવતી સૂત્ર: ૯