Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३२
भगवतीसूत्रे हे गौतम ! ते जीवाः ज्ञानावरणीयस्य कर्मणो नो अबन्धका भवन्ति, अपितु उत्पलस्य एकपत्रावस्थायाम् जीवस्य एकत्वात् स जीनो बन्धको भवति ज्ञानाबरणी यस्य इमणः, द्वयादि पत्रावस्थायां तु जीवानां बहुत्वात् ते जीवा ज्ञानावरणीयस्य कर्मणो बन्धका भवन्ति । एवं रीत्या यावत्-दर्शनावरणीयादारभ्य आन्तरायिकपर्यन्तानां कर्मग नो अबन्धका. भवनि, अपितु एकपत्रावस्थायाम् जीवस्य एक त्वात् बन्धको भवति, द्वयादिपत्रावस्थायांतु जीवानां बहुत्वात् बन्धकाः भवन्तीति भावः। आयुष्केतु कर्मणि तदवन्धावस्थाऽपि स्यात् , तदपेक्षया च अन्धकोऽपि भवति, अबन्धका अपि भवन्ति, इत्यभिप्रायेण प्रश्नोत्तरमाह-'नवर आउयस्स जीव ज्ञानावरणीय कर्म के प्रबन्धक नहीं होते हैं-किन्तु एकपत्रावस्था में उत्पल के एक जीव होने से वह एक जीव ज्ञानावरणीय कर्म का बंधक होता है और जब वह उत्पल दयादिपत्रावस्था में हो जाता है-तब उस अवस्था में जीवों की अधिकता हो जाने से वे सष जीव ज्ञानावरणीय कर्म के बंधय होते हैं। इसी प्रकार से यह कथन दर्शना वरणीय कर्म से लेकर अन्तराय कर्म तक जानना चाहिये-अर्थात् दर्शनावरणीयकर्म से लेकर अन्तरायकर्म तक के कर्मों के वे जीव अबन्धक नहीं होते हैं किन्तु एकपत्रावस्था में उत्पलस्थ एक जीव इनका बंधक होता है. तथा व्यादिपत्रावस्था में जीवोंकी बहुता होने से वे सब जीव इन कमों के बंधक होते हैं। आयुषक कर्म में अबंधक भी होती है-इस अपेक्षा से एक जीव इसका अबंधावस्था वाला भी होता है और अनेक जीव भी इसके अपंचक होते हैं-इसी अभिप्राय से प्रश्नोत्तर અબન્ધક હોતા નથી, પરંતુ એક પત્રાવસ્થામાં ઉ૫લમાં એક જીવનું અસ્તિત્વ હોવાથી તે એક જીવ જ્ઞાનાવરણીય કર્મીને બન્ધક હોય છે, પણ જ્યારે તે ઉત્પલ દ્વયાદિ પત્રાવસ્થાથી યુક્ત થાય છે, ત્યારે તેમાં જેની અધિકતા હોય છે, તે કારણે એ અવસ્થામાં ઉત્પલના સમસ્ત જીવે જ્ઞાનાવરણીય કર્મના બન્ધક હોય છે. એવું જ કથન દર્શનાવરણીય કર્મથી લઈને અત્તરાય પર્યન્તના કર્મો વિષે પણ સમજવું કહેવાનું તાત્પર્ય એ છે કે તે ઉત્પલના જીવે દર્શનાવરણયથી લઈને આન્તરાયિક પર્યન્તના કર્મના અબંધક હતા નથી, પરંતુ ઉત્પલની એક પત્રાવસ્થામાં ઉત્પન્થ એક જીવ તે કર્મોને બન્યક હોય છે, તથા ઉ૫લની હયાદિ પત્રાવસ્થામાં ઉત્પલ0 બધાં છે તે કર્મોના બન્ધક હોય છે. આયુષ્યકર્મમાં અબંધાવસ્થા પણ હોય છે. તે અપેક્ષાએ એક જીવ પણ તેને અબશ્વક હોઈ શકે છે અને અનેક જ પણ તેના અબધેક હૈઈ શકે છે. એજ વાત સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તર
શ્રી ભગવતી સૂત્ર : ૯