Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० ११ उ० ९ सू० ३ शिवराजषिचरितनिरूपणम् ३५९ समीपे, एतमर्थ-शिवराजयुिक्तं बहुजनमुखात् श्रुत्वा, निशम्य हृदि अवधार्य यावत्श्रद्धः-जातश्रद्धः, जातसंशयः, जातकुतूहल:, इत्यादि, यथा निग्रन्थोद्देशकेद्वितीयशतकस्य पञ्चमोद्देशके कथितं तथाऽत्रापि विज्ञेयम् , यावत् भिक्षां गृहीत्वा समागतो गौतमः श्रमणं भगवन्तं महावीरं वन्दते नमस्यति वन्दित्वा नमस्यित्वा एवम् अवादीत्-भगवतः समीपे समागत्य हे भदन्त ! हस्तिनापुरे नगरे श्रृङ्गाटका. दिमार्गेषु बहुजनः एवमाख्याति, भाषते, प्रज्ञापयति, प्ररूपयति यत्-शिवोराजर्षिः एवमाख्याति यत् मम अतिशयं ज्ञानदर्शनं समुत्पन्नं यत्-अरिमन् लोके सप्तव द्वीपाः, सप्तव समुद्राः, तेन परं व्युच्छिन्ना द्वीपाश्च, समुद्राश्च इति, तत्कथमेतत्उसे हृदय में धारण कर वे गौतम श्रद्धावाले, संशयवाले एवं कुतूहलवाले हो गये इत्यादि जैसा निर्ग्रन्धोद्देशक में-द्वितीयशतक के पांचवें उद्देशक में कहा है उसी प्रकार से यहां पर भी जानना चाहिये-यावत् वे भिक्षा को लेकर आये और आकर उन्होंने श्रमण भगवान महावीर को वन्दना की-उन्हें नमस्कार किया वन्दना नमस्कार कर के फिर उन्होंने उनसे इस प्रकार कहा-हे भदन्त ! हस्तिनापुर नगर में शृङ्गाटक आदि मार्गों पर अनेक जन इस प्रकार से आपस में कह रहे थे, भाषण कर रहे थे, प्रज्ञापित एवं प्ररूपित कर रहे थे कि शिवराजऋषि ऐसा कहते हैं कि मुझे अतिशय ज्ञान और दर्शन उत्पन्न हुआ है सो उनसे मैं ऐसा जानता और देखता हूं कि इसलोक में सात ही बीप और सात ही समुद्र हैं इन के विना न द्वीप हैं और न समुद्र हैं-सो उनका एवं" मा २i ते भाणुसोना Avat Aieीन मने तेभनयमा धारण કરીને તે ગૌતમસ્વામીના મનમાં શ્રદ્ધા, સંદેહ અને કુતૂહલના ભાવે ઉત્પન્ન થયા. બીજા શતકના પાંચમાં નિદેશકમાં કહ્યા અનુસારનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે- તેઓ ગોચરી કરીને પાછા ફર્યા. ત્યાર બાદ તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદણું કરી અને નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું“હે ભગવન્! હસ્તિનાપુર નગરના મૃગાટક ત્રીક-ચતુષ્ક આદિ માર્ગો પર અનેક લોકે આ પ્રમાણે કહેતા હતા, ભાષણ કરતા હતા, પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત કરતા હતા કે શિવરાજ ઋષિ એવું કહે છે, એવું પ્રતિપાદન કરે છે કે મને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે. તેના પ્રભાવથી હું એ વાત જાણી દેખી શકું છું કે આ લોકમાં સાત જ દ્વીપ છે અને સાત જ સમુદ્ર છે. તેના કરતાં વધારે પ્રીપે કે સમુદ્રો નથી. ” હે ભગવન્! શું તેમનું કથન
શ્રી ભગવતી સૂત્ર : ૯