Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८०
भगवतीसूत्रे षण्णां संस्थानानाम् एकतरस्मिन् सिध्यन्ति, उच्चत्वेच जघन्येन सप्तरलिप्रमाणे, उत्कृष्टेन तु पञ्चधनुःशतके, आयुष्ये तु जघन्येन सातिरेकाष्टवर्ष प्रमाणे, उत्कर्षण पूर्वकोटीप्रमाणे, परिवसना-वासस्तु रत्नप्रभादिपृथिवीनां सौधर्मादीनां चेषत्प्रागभारान्तानाम् क्षेत्रविशेषाणामधः सिद्धाः न परिवसन्ति, अपितु सर्वार्थसिद्धमहाविमानस्योपरितनात स्तूपिकापाचं द्वादशा योजनानि व्यतिक्रम्य ईषत्मारभारानाम पृथिवी पञ्चचत्वारिंशद् योजनलक्षपमाणाऽऽयामविष्कम्भाभ्यां वर्णतः श्वेता अत्यन्तरम्या, तदुपरियोजने लोकान्तो भवति, तस्यच योजनस्योपरितनगव्यूतोपरितनषडूभागे सिद्धाः परिवसन्तीतिभावः, । “एवं सिद्धिगंडिया निरवसेसा जा चुका है कि जीव वज्रऋषभनाराच संहनन से सिद्ध होता है. छह संस्थानों में जीव किसी एक संस्थान से सिद्ध होता है ! उच्चत्व की अपेक्षा जीव जघन्य से सात रत्नि प्रमाण उच्चत्व से सिद्ध होता है और उत्कृष्ट से पांच सौ धनुष प्रमाण उच्चस्व से सिद्ध होता है। आयुष्य की अपेक्षा जघन्य से कुछ अधिक आठ वर्ष में सिद्ध होता है और उत्कृष्ट से पूर्वकोटीप्रमाण आयुष्य में सिद्ध होता है। परिवसना. वास की अपेक्षा-जीव रत्नप्रभा आदि पृथिवियों के, सौधर्म आदि विमानों के और ईषत् प्रारभारान्त क्षेत्र विशेषों के नीचे सिद्ध नहीं रहते हैं, अपि तु वे सर्वार्थसिद्धमहाविमान के उपरितन स्तूपिकान से ऊंचे १२ योजन आगे जाकर ईषत्प्रारभारा नामकी जो एक पृथिवी है, कि जो आयाम और विष्कम्भ से ४५ लाखयोजन की है, वर्ण से जो श्वेत है, अत्यन्त रम्य है, उसके ऊपर एक योजन में लोकान्त है. उस પ્રતિપાદક કરવામાં આવી ચુકયું છે કે જીવ વાત્રાષભનાચ સંહનનથી યુક્ત હોય ત્યારે જ સિદ્ધ થાય છે. છ સંસ્થાને (આકારે)માંથી ગમે તે સસ્થાનયુક્ત જીવ સિદ્ધ થઈ શકે છે. ઓછામાં ઓછા સાત રત્ની પ્રમાણ અને વધારેમાં વધારે ૫૦૦ ધનુષ પ્રમાણ ઊંચાઈવાળે મનુષ્ય સિદ્ધ થાય છે. ઓછામાં ઓછા આઠ વર્ષ કરતાં અધિક આયુષ્યવાળે અને વધારેમાં વધારે પૂર્વકેટિ પ્રમાણુ આયુષ્યવાળો જીવ સિદ્ધ થાય છે. રત્નપ્રભા આદિ નરકે, સૌધર્મ આદિ વિમાને અને ઈષત પ્રાગભારાન્ત ક્ષેત્ર વિશેની નીચે સિદ્ધ રહેતાં નથી, તેઓ સર્વાર્થસિદ્ધ મહાવિમાનના ઉપરિતન સ્તુપિકાઝથી ઊંચે ૧૨ યોજન આગળ જતાં જે ઈષપ્રાગભારા નામની પૃથ્વી આવે છે, જેની લંબાઈ પહોળાઈ ૪૫ લાખ જનની છે, વેત વર્ણવાળી અને અત્યન્ત રમ્ય છે, તે ઈશ્વત્થામારાની ઉપર એક એજનના વિસ્તારમાં કાન્ત છે, તે એજનમાં
શ્રી ભગવતી સૂત્ર : ૯