Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३०
भगवतीमत्र न लभन्ते तदा जिनानां जन्मादिकल्याणकेषु क्षेत्रस्य बहुत्वे, अवतरणकालस्य चाल्पत्वेऽपि कथमच्युतदेवलोकादेवा द्रागवतरन्तीति । सत्यम्, किन्तु त्वरितादि विशेषणविशिष्टाऽपीयं गतिर्मन्दैव जिनजन्मादिषु अवतरणगतिस्तु शीघ्रतमेति विज्ञेयम् । अथ लोकपरिमाणमुपसंहरन्नाह-'लोएणं गोयमा ! ए महालए पण्णत्ते' हे गौतम ! लोकः खलु इयन्महालयः इयत्परिमितो महाविशालः प्रज्ञप्तः । अथा वाली गति द्वारा जाते हुए देव यदि बहुत काले के बाद भी लोकान्त को प्राप्त नहीं कर पाते हैं तो जिनेन्द्रों के जन्म कल्याणकों में अच्युत देवलोक क्षेत्र की अधिकता होने के कारण थोडे से समय में कैसे जल्दी आ जाते हैं-पूछने का तात्पर्य ऐसा है कि अच्युतदेवलोक से देव भगवान के पंचकल्याणकों में आते हैं अब यदि ऐसी बात मानी जावे कि देव त्वरितादिविशेषणों वाली गति से गमन करने पर भी लोकान्त को बहुत काल के बाद भी नहीं पा सकते हैं तो फिर वे भगवान के पंचकल्याणकों में जल्दी कैसे आते हैं। क्योंकि अच्युतदेवलोक से यहां तक आनेकाक्षेत्र तो बहुत है और अवतरण का समय अल्प है ? तो इसका समाधान ऐसा है कि जिन जन्मादिकों में देवों के आने की जो गति है वह तो शीघ्रतमा है और त्वरितादि विशेषणों वाली जो गति है वह मन्द है। ऐसा जानना चाहिये। अव लोक के परिमाण का उपसंहार करते हुए सूत्रकार कहते हैं कि-'लोए णं गोयमा! ए महालए पण्णत्ते' हे गौतम लोक इतना बडा है। अर्थात् बहुत अधिक विशाल है।
શકા-ઉપર્યુક્ત સ્વરૂપવાળી ગતિ દ્વારા પણ જે તે દેવે અતિ દીર્ઘ કાળ પર્યન્ત મુસાફરી કરવા છતાં પણ લેકાન્ત સુધી પહોંચી શકતા નથી, તે જિનેન્દ્રોના જન્મ કલ્યાણકમાં અયુત દેવલેક જેવાં ઘણાં દૂરના ક્ષેત્રે માંથી પણ થોડા સમયમાં દેવે કેવી રીતે આવી શકે છે? અમૃત દેવલોકથી અહીં સુધી આવવાનું ક્ષેત્ર તે બહુ જ વિશાળ છે અને અવતરણને સમય ઘણો અલ્પ હોય છે.
ઉત્તર- જિનેન્દ્રોના જન્મકલ્યાણુકેમાં દેવોની આવવાની ગતિ તે શિધ્રતમ (સૌથી ઝડપી) હોય છે, જ્યારે વરિતાદિ વિશેષણોવાળી જે ગતિ છે તે તે તેના પ્રમાણમાં મન્દ હોય છે, એમ સમજવું હવે લોકના પ્રમાણને पसार ४२ता सूत्र १२ छे , " लोए गोयमा ! ए महालए पण्णते" હે ગૌતમ! લોક આટલો બધો મોટો છે એટલે કે તે અતિશય વિશાળ છે. હવે ગૌતમ સ્વામી અલકના પ્રમાણુની અપેક્ષાએ મહાવીર પ્રભુને આ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્રઃ ૯