Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
०८
भगवतीस्ने देशा, जीवप्रदेशाः, अजीवाः, अजीवदेशाः, अजीवपदेशाः-सन्ति ? भगवानाह'गोयमा! नोजीवा, जीवदेसावि, जीवपएसावि, अजीवावि, अजीवदेसावि, अजीवपएसावि' हे गौतम ! अधोलोकक्षेत्रलोकस्यैकस्मिन् आकाशप्रदेशे नो जीवाः सन्ति, एकपदेशे तेषामनवगाहनात् , किन्तु जीवदेशा अपि सन्ति, जीवप्रदेशा अपि सन्ति, बहूनां जीवानां देशस्य प्रदेशस्य चावगाहनात् । अनीवा अपि सन्तिधर्मास्तिकायायजीवद्रव्यस्य एकस्मिन् आकाशप्रदेशे अवगाहनाया अभावेऽपि, परमाणुकादि द्रव्याणां कालद्रव्यस्य चावगाहन संभवादुच्यते-अजीवाअपि सन्तीति। अजीवदेशा अपि सन्ति-द्वयणुकादिस्कन्धदेशानामरगाहनादुच्यते-अजीव. देशा अपि सन्तीति, अजीवप्रदेशा अपि सन्ति-धर्माधर्मास्तिकायमदेशयोः पुद्गलइसके उत्तर में प्रभु कहते हैं- 'गोयमा' हे गौतम ! 'नो जीवा, जीवदेसा वि, जीवपएसा वि, अजीवा वि, अजीव देसा वि अजीवपएसा' वि' अधोलोकरूप क्षेत्र के एक आकाश प्रदेश में जीव नहीं हैं क्यों कि एक प्रदेश में उनका अवगाह नहीं होता है। किन्तु उस एक आकाश प्रदेश में जीवदेश भी हैं, जीवप्रदेश भी हैं। क्यों कि अनेक जीवों का देश और प्रदेश उसमें अवगाहित होता है। उसके एक प्रदेश में अजीव भी हैं । यद्यपि धर्मास्तिकायादिक अजीव द्रव्य का एक आकाशप्रदेश में अवगाहना नहीं हो सकती हैं, परन्तु फिर भी परमाणु आदि द्रव्यों की और काल द्रव्य की उस एक प्रदेश में अवगाहना होती है इसलिये ऐसा कहा है कि उस एक प्रदेश में अजीव भी हैं। अजीवदेश भी हैं अजीवप्रदेश भी हैं। बघणुकादिस्कन्धदेशों की उसमें अवगाहना होती
मडावीर प्रभुन। उत्तर “ गोयमा " गौतम! “नो जीवा, जीवदेसा वि, जीवपएसा वि, अजीवा वि, अजीवदेसा वि, अजीवपएमा वि" पास રૂપ ક્ષેત્રના એક આકાશપ્રદેશમાં જીવે નથી, કારણ કે એક પ્રદેશમાં તેમને અવગાહ થતું નથી. પરંતુ તે એક આકાશપ્રદેશમાં જીવદેશે પણ હેય છે અને જીવપ્રદેશે પણ હોય છે, કારણ કે અનેક જીવના દેશ અને પ્રદેશ તે આકાશપ્રદેશમાં અવગાહિત હોય છે. વળી અલેક રૂપ ક્ષેત્રના એક આકાશપ્રદેશમાં અજીવ પણ હોય છે. જો કે ધર્માસ્તિકાય આદિ અજીવ દ્રવ્યોની એક આકાશપ્રદેશમાં અવગાહના થઈ શકતી નથી, પરંતુ પરમાણુ આદિ દ્રવ્યની અને કાળદ્રવ્યની તે એક પ્રદેશમાં અવગાહના થઈ શકે છે, તે કારણે એવું કહ્યું છે કે તે એક આકાશપ્રદેશમાં આજે પણ હોય છે. વળી તે એક આકાશપ્રદેશમાં આવશે અને અછવપ્રદેશને સદૂભાવ હોય છે. બે આદિ
શ્રી ભગવતી સૂત્ર : ૯